શોધખોળ કરો
મંદિરમાં પૂજા કરતા હતા પ્રિયંકા ગાંધી, બહાર લાગ્યા ‘હર હર મોદી’ના નારા, જુઓ વીડિયો
લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મિર્જાપુરના વિંધ્યવાસિની મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી મંદિરમાં પૂજા કરતા હતા ત્યારે કેટલાક લોકોએ મંદિરની બહાર હર હર મોદીના નારા લગાવતા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મંગળવારે પ્રિયંકા ગાંધીએ તેના પ્રવાસની શરૂઆત સીતામઢી મંદિરમાં પૂજા સાથે કરી હતી. જે બાદ તે વિંધ્યવાસિની મંદિર પહોંચ્યા હતા. જ્યાં પૂજા કર્યા બાદ મંદિરની વિઝિટર બુકમાં ‘જય માતા દી’ લખ્યું હતું. આ ઉપરાંત ખ્વાજા જનાબ ઇસ્માઇલી ચિશ્તીની દરગાહ પર ચાદર પણ ચડાવી હતી.#WATCH 'Modi, Modi' chants heard in Mirzapur's Vindhyavasini Devi temple premises where Congress General Secretary UP-East Priyanka Gandhi Vadra was visiting today. pic.twitter.com/DXCOnCJc4p
— ANI UP (@ANINewsUP) March 19, 2019
Mirzapur: Priyanka Gandhi Vadra offers prayers at Vindhyavasini Devi temple & Dargah of Khwaja Janab Ismail Chisti. pic.twitter.com/cgnx9peska
— ANI UP (@ANINewsUP) March 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement