શોધખોળ કરો

Film controversy: શ્રીરામના અપમાન બદલ આ અભિનેત્રી સામે નોંધાઇ ફરિયાદ, હિંન્દુ સંગઠને તેમની આ ફિલ્મનો પણ કર્યો વિરોધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે

Film controversy:સાઉથ ઈન્ડસ્ટ્રીમાં લેડી સુપરસ્ટાર તરીકે ફેમસ અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર નયનતારાની મુશ્કેલીઓમાં વધારો થવા જઈ રહ્યો છે. તેમના પર OTT ફિલ્મ "અન્નપૂર્ણિ" દ્વારા ભગવાન શ્રી રામનું અપમાન કરવા અને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં જબલપુરમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

 તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં એક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને મુખ્ય અભિનેત્રી નયનથારા સહિત સમગ્ર સ્ટારકાસ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

હિન્દુ સંગઠને કયા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો?

  • ફિલ્મ ‘અન્નપૂર્ણિ’માં બિરયાની બનાવતા પહેલા મંદિરના પૂજારીની પુત્રી હિજાબ પહેરીને નમાઝ પઢે છે.
  • ફિલ્મમાં, અભિનેત્રીના મિત્રએ તેનું માંસ કાપવા માટે તેનું બ્રેઈનવોશ કર્યું, કારણ કે તે કહે છે કે ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ માંસ ખાધું હતું.
  • ફિલ્મમાં અભિનેત્રી મંદિરમાં નથી જતી પરંતુ રમઝાન દરમિયાન ઈફ્તાર માટે જાય છે.
  • ફિલ્મમાં જ્યારે દીકરીના  પિતા આરતી કરી રહ્યા છે, ત્યારે તેમની દીકરી તેને નોન-વેજ ખવડાવતી હોય તેવા  દ્રશ્યો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે.
  • ફિલ્મમાં અભિનેત્રીના પિતા મંદિરના મુખ્ય પૂજારી છે, પરંતુ પુત્રી ચિકન રાંધે છે.
  •  હિંદુ પૂજારીની દીકરી મુસ્લિમ યુવકના  પ્રેમમાં પડે છે
  •  ફિલ્મમાં મુસ્લિમ યુવક કહી રહ્યો છે કે, ભગવાન  રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ, શિવ માંસ ખાતા હતા.  ઉલ્લેખનિય છે કે, હિન્દુ સંગઠન દ્વારા આ તમામ વાંધાજનક દ્રશ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કોના પર કેસ નોંધાયો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સેવા પરિષદે ફિલ્મને હિંદુ વિરોધી ગણાવીને મંગળવારે જબલપુર પોલીસ સ્ટેશન ઓમતીમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. જેમાં ફિલ્મના દિગ્દર્શક નિલેશ કૃષ્ણા, નિર્માતા જતીન સેઠી, આર રવિન્દ્રન, પુનિત ગોઇકા, અભિનેત્રી નયનથારા, સારિક પટેલ અને મોનિકા શેરગીલ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

કોની સામે નોંધાયો  કેસ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

Embed widget