શોધખોળ કરો

જન્મદિવસ પર આમિરની દીકરી ઇરા ખાને બિકીનીમાં બતાવ્યો હૉટ અંદાજ, કેક કાપતી તસવીર વાયરલ

ઇરા ખાન એક દિવસ પહેલા જ પોતાના પિતા અને બૉલીવૂડ એક્ટર આમિર, તેના ભાઇ આઝાદ અને ફ્રેન્ડ સર્કલની સાથે પુલમાં 25મો જન્મદિવસ મનાવ્યો હતો.

મુંબઇઃ બૉલીવુડની મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિરખાનની દીકરી ઇરા ખાન આજકાલ ખુબ ચર્ચામાં છે.ઇરા ખાન પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે. તાજતેરમાં જ ઇરા ખાને પોતાના પિતા અને ફ્રેન્ડ સર્કલ સાથે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરો પર જબરદસ્ત રિએક્શન આવી રહ્યાં છે.

ઇરા ખાન એક દિવસ પહેલા જ પોતાના પિતા અને બૉલીવૂડ એક્ટર આમિર, તેના ભાઇ આઝાદ અને ફ્રેન્ડ સર્કલની સાથે પુલમાં 25મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન સ્પેશિયલ પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં  ઇરા ખાનનો એકદમ હૉટ અને બૉલ્ડ બિકીની અવતાર જોવા મળ્યો હતો. બર્થડે ગર્લ ઇરા ખાન ટુ પીસ બિકીની સેટમાં જન્મદિવસની કેક કાપતી જોવા મળી હતી. 

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

ઇરા ખાને તેના જન્મદિવસ પર એક સફેદ ક્રીમ વાળી કેક કાપી હતી અને લાગે છે કે તેમની પાસે એક સમયનો બોલ છે.

બર્થડે સેલિબ્રેશનની તસવીરો ખુદ ઇરા ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે, ઇરાનો આ લૂક જોઇને કેટલાક લોકોની પ્રસંશા કરી રહ્યાં છે,તો કેટલાક લોકોએ તેને ખરાબ રીતે ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. 

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

આ પણ વાંચો......... 

રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?

IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી

Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ

Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન

અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું

Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget