શોધખોળ કરો
જ્યારે એક સ્ત્રીએ આ એક્ટરને થિયેટર બહાર મારી દીધો લાફો.....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27072944/1-abhishek-bachchan-recalls-when-a-lady-fan-of-his-father-slap-him.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![એશને મનમર્ઝિયાં કેવી લાગે તે અંગે વાત કરતા અભિષેકે કહ્યું કે, એશે કહ્યું કે હું સારો એક્ટર છું. તેને આ ફિલ્મ જોવાની ઘણી મજા પડી ગઈ. અભિષેકે પણ જણાવ્યું કે, એશે ફિલ્મ રીલીઝ થઈ પછી જ જોઈ હતી. તેના આખા પરિવારને એ ફિલ્મ પસંદ આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27072952/3-abhishek-bachchan-recalls-when-a-lady-fan-of-his-father-slap-him.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશને મનમર્ઝિયાં કેવી લાગે તે અંગે વાત કરતા અભિષેકે કહ્યું કે, એશે કહ્યું કે હું સારો એક્ટર છું. તેને આ ફિલ્મ જોવાની ઘણી મજા પડી ગઈ. અભિષેકે પણ જણાવ્યું કે, એશે ફિલ્મ રીલીઝ થઈ પછી જ જોઈ હતી. તેના આખા પરિવારને એ ફિલ્મ પસંદ આવી હતી.
2/3
![આ પ્રસંગ વિકે વાત કરતાં અભિષેકે જણાવ્યું કે, ગેઈટી ગેલેક્સી થિયેટરમાં ગયો ત્યારે એક લેડી મારી પાસે આવી અને તેણે મને લાફો મારી દીધો અને કહ્યું કે મારે એક્ટિંગ છોડી દોવી જોઈએ. આજે હું ઘટના વિશે હસી શકું છું પરંતુ ત્યારે બહુ ખરાબ અનુભવ હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27072948/2-abhishek-bachchan-recalls-when-a-lady-fan-of-his-father-slap-him.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રસંગ વિકે વાત કરતાં અભિષેકે જણાવ્યું કે, ગેઈટી ગેલેક્સી થિયેટરમાં ગયો ત્યારે એક લેડી મારી પાસે આવી અને તેણે મને લાફો મારી દીધો અને કહ્યું કે મારે એક્ટિંગ છોડી દોવી જોઈએ. આજે હું ઘટના વિશે હસી શકું છું પરંતુ ત્યારે બહુ ખરાબ અનુભવ હતો.
3/3
![મુંબઈઃ થોડા દિવસ પહેલા એક સિનેમા સમિટ દરમિયાન જર્નલિસ્ટ સાથે વાત કરતાં અભિષેક બચ્ચને પોતાના જીવનનો એક કિસ્સો સંભળાવ્યો. વાત 2012ની છે. તેની એક ફિલ્મ રિલીઝ થઈ હતી ‘શરારત’. તે ઓડિયન્સનો રિસ્પોન્સ જાણવા માટે ખુદ જ મુંબઈના ગેઈટી ગેલેક્સી પહોંચ્યો હતો. તે ત્યાં સિનેમા હોલની બહાર ઉભો હતો. ત્યારે જ એક ફિલ્મ જોવા આવેલી સ્ત્રીએ ઇન્ટરવલ દરમિયાન અભિષેકને બહાર ઉભેલો જોયો. તે તેની પાસે ગઈ અને તેને જોરથી લાફો ચોડી દીધો અને કહ્યું કે, તેણે પરિવારનું નામ ડૂબાડવાનું બંધ કરી દેવું જોઈએ. અભિષેકે આ વાત હળવાશથી લેતા કહ્યું કે, ‘એ સમય મારા માટે થોડો આકરો હતો. પણ કોઈ ગ્રાહક તમારાથી નારાજ થાય તો શું કરે?’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27072944/1-abhishek-bachchan-recalls-when-a-lady-fan-of-his-father-slap-him.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ થોડા દિવસ પહેલા એક સિનેમા સમિટ દરમિયાન જર્નલિસ્ટ સાથે વાત કરતાં અભિષેક બચ્ચને પોતાના જીવનનો એક કિસ્સો સંભળાવ્યો. વાત 2012ની છે. તેની એક ફિલ્મ રિલીઝ થઈ હતી ‘શરારત’. તે ઓડિયન્સનો રિસ્પોન્સ જાણવા માટે ખુદ જ મુંબઈના ગેઈટી ગેલેક્સી પહોંચ્યો હતો. તે ત્યાં સિનેમા હોલની બહાર ઉભો હતો. ત્યારે જ એક ફિલ્મ જોવા આવેલી સ્ત્રીએ ઇન્ટરવલ દરમિયાન અભિષેકને બહાર ઉભેલો જોયો. તે તેની પાસે ગઈ અને તેને જોરથી લાફો ચોડી દીધો અને કહ્યું કે, તેણે પરિવારનું નામ ડૂબાડવાનું બંધ કરી દેવું જોઈએ. અભિષેકે આ વાત હળવાશથી લેતા કહ્યું કે, ‘એ સમય મારા માટે થોડો આકરો હતો. પણ કોઈ ગ્રાહક તમારાથી નારાજ થાય તો શું કરે?’
Published at : 27 Sep 2018 07:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)