શોધખોળ કરો

ABP Asmita Exclusive: પ્રિયા પ્રકાશ વારિયરના માતા-પિતાએ ઘરેથી બહાર જવા પર કેમ લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

1/9
2/9
3/9
4/9
પ્રિયા પ્રકાશ વારિયાર કેરળના ત્રિચુરમાં રહે છે અને તેના પિતા સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. તેના પરિવારમાં પ્રિયાની માતા, નાનો ભાઈ અને દાદા-દાદી પણ છે. તેની આ પહેલી ફિલ્મ છે અને આ પહેલા તેણે ત્રણ શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

5/9
પ્રિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું આ રિસ્પોન્સથી બહુ જ ખુશ છું, સાથે હું બહુ જ નિરાશ પણ છું. નિરાશ એટલા માટે કે જ્યારે તમને ચાહકોનો પ્રેમ આ લેવલ પર મળે છે ત્યારે તમારી ઉપર જવાબદારી પર આવી જાય છે. તમારી પાસે જે તાકાત છે તે જવાબદારી સારી રીતે નિભાવી તે બહુ જ જરૂરી છે.

6/9
જ્યારે પ્રિયાને પૂછવામાં આવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ તેના મિત્રોનું શું રિએક્શન છે, તો તેના જવાબમાં કહ્યું હતું કે, અત્યારે હું મારા મિત્રો સાથે બહાર જઈ શકતી નથી. માતા-પિતા મારી સુરક્ષાને લઈને બહુ જ ચિંતિત છે આ માટે તેમનું કહેવું છે કે તું એકલી ઘરની બહાર જઈશ નહીં.

7/9
એબીપી ન્યુઝ સાથે થયેલી વાતચીતમાં પ્રિયા પ્રકાશ વારિયરે આ વાતનો ખુલાસો કર્યો હતો કે રાતોરાત ફેમસ થઈ જવાથી તેની અંગત જિંદગીમાં કેવી રીતે બદલાવ આવ્યો. પ્રિયાએ કહ્યું હતું કે, રાતોરાત ફેમસ થયા બાદ મારા માતા-પિતાએ મારી સુરક્ષાને લઈને બહુ જ ચિંતામાં છે. જેના કારણે મારી અવર-જવર પર રોક લગાવી દીધી છે. એકલી ઘરની બહાર જઈશ નહીં કારણ કે આનાથી મારી સુરક્ષાનો ખતરો થઈ શકે છે.

8/9
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેની ખાસ વાત એ પણ છે કે આ વીડિયો વેલેન્ટાઈન-ડે પર જ રીલિઝ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલ પ્રિયા અને તેના સહ-કલાકાર રોશન મોહમ્મદની કેમિસ્ટ્રીએ કરોડો યુવાઓના ઘાયલ કર્યા છે. આ અંગે પ્રિયા પ્રકાશ વારિયરે એબીપી ન્યુઝને Exclusive આપ્યું હતું.

9/9
મુંબઈ: હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર છવાઈ ગઈ છે. વેલેન્ટાઈન ડેના આગલા દિવસે પ્રિયા પ્રકાશની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. 18 વર્ષિય પ્રિયા પ્રકાશ વારિયર રાતો રાત સોશિયલ મીડિયાને કારણે છવાઈ ગઈ છે. એક નાનકડાં વીડિયો ક્લિપથી આ સમગ્ર કમાલ થયો છે. આ સોંગ તેની આગામી મલયાલમ ફિલ્મ ‘ઔર અદાર લવ’નું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget