શોધખોળ કરો

બૉલીવુડના આ મોટા સ્ટારની દીકરી અને જમાઇને થયો કોરોના, અર્જૂન-મલાઇકાનો પણ થશે કોરોના ટેસ્ટ

રિયા કપૂરની સાથે બૉલીવુડ અભિનેતા અર્જૂન કપૂર (Arjun Kapoor) અને તેની બહેન અંશુલા કપૂર (Anshula Kapoor) કોરોના પૉઝિટીવ થયાના રિપોર્ટ છે.

Rhea Kapoor Karan Boolani Corona Positive: બૉલીવુડ સેલેબ્સ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પર કોરોનાનો કેર વર્તાવવાનુ શરૂ થયુ છે. સુપરસ્ટાર અનિલ કપૂર (Anil Kapoor)ની દીકરી રિયા કપૂર (Rhea Kapoor) અને પતિ કરણ બૂલાની (Karan Boolani) કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. બન્નેએ ખુદને આઇસૉલેટ કરી લીધા છે. આની જાણકારી તેને સોશ્યલ મીડિયા પર તમામ સાથે શેર કરી છે. બન્નેએ આ વર્ષે 14 ઓગસ્ટ મહિનામાં અનિલ કપૂરના ઘરે લગ્ન કર્યા હતા.

રિયા કપૂરની સાથે બૉલીવુડ અભિનેતા અર્જૂન કપૂર (Arjun Kapoor) અને તેની બહેન અંશુલા કપૂર (Anshula Kapoor) કોરોના પૉઝિટીવ થયાના રિપોર્ટ છે. આવામાં હવે જલ્દી અર્જૂન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોડા (Malaika Arora)નો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. 

અર્જૂન કપૂર રિયા કપૂરના ઘરે ક્રિસમસ સેલિબ્રેશનમાં હાજરી આપવા માટે પહોંચી હતી. તાજેતરમાં જ કપૂર પરિવાર ક્રિસમસના તહેવાર પર ખુબ મોટી પાર્ટી કરતા દેખાયા હતા. જોકે, આવુ પહેલીવાર નથી કે અર્જૂન કપૂરે કોરોના થયો હોય, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ અર્જૂન અને મલાઇકાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે સમયે બન્નેએ ખુદને આઇસૉલેટ કરી લીધા હતા. 

26 ડિસેમ્બરની રાત્રે અર્જૂન કપૂર અને મલાઇકાને કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસની પાર્ટીમાં સ્પૉટ થયા હતા. આવામાં રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તમામ કૉન્ટેક્ટ્સમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂરનો બર્થડે છે અને અર્જૂન કપૂરે તેને સોશ્યલ મીડિયા મારફતે વિશ પણ કર્યુ હતુ. 

બૉલીવુડના આ મોટા સ્ટારની દીકરી અને જમાઇને થયો કોરોના, અર્જૂન-મલાઇકાનો પણ થશે કોરોના ટેસ્ટ

આ પણ વાંચો..........

આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે

જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો

Upcoming Smartphones: જાન્યુઆરીમાં લોન્ચ થશે Redmi વીવો OnePlus Realme ના આ સ્માર્ટફોન, મળશે આ ફિચર્સ

ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે

Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?

રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?

યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget