શોધખોળ કરો
આલિયા ભટ્ટે ખરીદ્યો ત્રીજો મોંઘો ફ્લેટ, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ, જાણો વિગતે
1/4

કહેવાઇ રહ્યું છે કે આ 2300 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ છે અને આ ફર્સ્ટ ફ્લૉર પર છે. આ ફ્લેટની રેડી રેકોનર રેટ 7.86 કરોડ છે, જેનો અર્થ છે કે આલિયાએ આ ફ્લેટ માટે બેગણી કિંમત ચૂકવી છે. આ ફ્લેટ માટે 65.55 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી આપી છે. આ ફ્લેટની સાથે આલિયાને 2 ગાડીઓ માટેની પાર્કિંગ પ્લેસ પણ મળી છે.
2/4

મુંબઇઃ બૉલીવુડમાં હાલના સમયમાં સૌથી સફળ અને ઉભરતી અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. છેલ્લા 6 વર્ષથી બૉલીવુડમાં ધમાલ મચાવનારી આ એક્ટ્રેસ અવારનવાર ચર્ચામાં રહે છે, પણ આ વખતે તેની ચર્ચા એક મોંઘો ફ્લેટ ખરીદવાને લઇને થઇ રહી છે.
Published at : 30 Jan 2019 11:31 AM (IST)
Tags :
Actress Alia BhattView More




















