શોધખોળ કરો

સુષ્મિતા સેને બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર લખી ખૂબજ સુંદર વાત, જાણો એક્ટ્રેસે શું કહ્યું રિલેશનશિપ વિશે

અભિનેત્રી સુષ્મિતા સેને બ્રેકઅપ બાદ મોડી રાત્રે પોસ્ટમાં લખ્યું કે, શાંતિ બ્યુટીફુલ આ સિવાય પણ એક હૃદયસ્પર્શી નોટ લખી છે.જાણીએ શું છે.

સુષ્મિતા સેન અને રોહમન શોલના રસ્તા હવે અલગ-અલગ થઇ ગયા છે. ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ બનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. ફેન્સ માટે આ સમાચાર શોકિંગ છે.સુષ્મિતા સેનની લવ સ્ટોરી પણ દિલચશ્પ છે. સુષ્મિતાનું દિલ કોઇ સ્ટાર કે સેલિબ્રિટી પર નહી પરંતુ એક ફેન પર જ ફિદા થઇ ગયું. રોહમન તેને સોશિયલ મીડિયામાં ફોલો કરતો હતો અને ખૂબ જ પસંદ કરતો હતો

આ સંબંધની શરૂઆત પણ સોશિયલ મીડિયાથી જ થઇ હતી. રોહમન તેને ફેન્સ તરીકે મેસજ કરતો હતો પરંતુ સુષ્મિતા કયારે તેના મેસેજનો જવાબ આપતી હતી કે ન તો રીડ કરતી હતી.એકવાર ભૂલથી રોહમનો મેસેજ તેમણે ઓપન કરી દીધો  અને રિપ્લાય પણ આપી દીધો. સુષ્મિતાને ભૂલ સમજાય તે પહેલા તો રોહમને આ મેસેજ રીડ કરી દીધો હતો.

રોહમને તેના મેસેજમાં લખ્યું હતું. સુષ્મિતાના મેસેજથી આજનો દિવસ સુધરી ગયો. તેથી તે ખુશીથી એકથી બીજી રૂમમાં ઉછળી રહ્યો છે. સુષ્મિતા સેનને આ મેસેજ ગમી ગયો અને ત્યારબાદ બંનેનો સોશિયલ મીડિયા પર વાતચીતનો સિલસિલો શરૂ થયો.રોહમને એક વખત સુષ્મિતાને તેનો ફૂટબોલ મેચ જોવા ઇન્વાઇટ કરી અને સુષ્મિતા પહોંચી ગઇ.

View this post on Instagram
 
A post shared by Sushmita Sen (@sushmitasen47)

બસ આ સમયથી બંને વચ્ચે રિલેશશિપનો સિલસિલો શરૂ થયો. બંનેની ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે.બંનેની તસવીરો અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી.આ સંબંધ વિશે સુષ્મિતા સેને ખૂબજ  સુંદર વાત કરી છે. “સંબંધ દોસ્તીથી શરૂ થયો હતો અને દોસ્તી કાયમ રહેશે. સંબંઘ પૂર્ણ થયો પરંતુ પ્રેમ કાયમ રહેશે”

આ પણ વાંચો

રીતીક રોશન હૉલીવુડની સફળ એક્ટ્રેસ સાથે કરશે કામ, રીતીક સાથેની તસવીર મૂકીને શું લખ્યું ?

ખેડૂત આંદોલનઃ Kangana Ranaut પહોંચી પોલીસ સ્ટેશન, શીખ વિરોધી પોસ્ટ મામલે નોંધાવશે નિવેદન

Tarak Mehta Ka Ulta Chashma : 'બાઘો' પહેલા કયા રોલમાં આવેલો? પછી કઈ રીતે થઈ બાઘા તરીકે પસંદગી?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget