શોધખોળ કરો

સલમાન ખાને કરી આ બોલીવુડ અભિનેતાની મદદ, બે ફિલ્મોમાં અપાવ્યો રોલ

1/4
આમ સલમાને યમલા પગલા દિવાના ફિર સેમાં કેમિયો કરતાં કરતાં બોબીની મદદ કરી હતી. સલમાનની નિકટનાં સૂત્રેા કહે છે કે કદાચ સલમાન બોબીની ભલામણ અલી અબ્બાસ ઝફરને ભારત ફિલ્મ માટે પણ કરશે. સલમાન બોબીને ફિલ્મ ભારતમાં એકાદ રોલ અપાવે તો નવાઇ પામવા જેવું નથી. આમ સલમાન ખાને બોબી દેઓલને બે ફિલ્મોમાં કામ આપીને મદદ કરી છે.

2/4
સલમાન ખાને ડાયરેક્ટર રમેશ તૌરાનીની રેસ થ્રી માટે બોબી દેઓલને સાઇન કરાવ્યો હતો. રેસ થ્રીમાં બોબી સાથે કામ કરતાં સલમાનને લાગ્યું તેની પ્રતિભાનો વધુ ઉપયોગ કરી શકાય એમ છે. એણે તરત પોતાના મિત્ર સાજિદ નડિયાદવાલાને ફિલ્મ કીક-2 માટે પણ બોબી દેઓલને સાઇન કરવાની ભલામણ કરી હતી. સલમાનની ભલામણ બાદ સાજિદે બોબીને કીક-2 માટે સાઇન કર્યો હતો.

3/4
સિનિયર અભિનેતા ધર્મેન્દ્ર સાથેના આત્મીય સંબંધોને પગલે સલમાને યમલા પગલા દિવાના ફિર સેમાં એક કેમિયો કરવાની ધર્મેન્દ્રને હા પાડી ત્યારે એના ધ્યાનમાં આવ્યું હતું ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલમાં ટેલેન્ટ છે પરંતુ એને નસીબનો યોગ્ય સાથ મળતો નથી.

4/4
મુંબઈ: બોલીવુડનો ભાઈજાન સલમાન હંમેશા લોકોની મદદે આવે છે. સુપર સ્ટાર સલમાન ખાને ફરી એકવાર બોલીવુડ અભિનેતા બોબી દેઓલની મદદ કરી છે. તાજેતરમાં એણે બોબી દેઓલને વધુ એક ફિલ્મ માટે સજેસ્ટ કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget