શોધખોળ કરો
સલમાન ખાનની ‘રેસ 3’ જોયા બાદ ધોનીની પત્ની સાક્ષીએ આપી કંઈક આવી પ્રતિક્રિયા
1/4

આઈપીએલ 2018માં ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોની આરામ કરી રહ્યા છે. હવે તે જૂનમાં ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વિરૂદ્ધ ટ્રાઈ સીરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ જશે, ત્યાર બાદ તે વર્લ્ડ કપ 2019ની તૈયારીમાં લાગી જશે, પરંતુ એ પહેલા તે ફેમિલીને ટાઈમ આપી રહ્યા છે.
2/4

જણાવીએ કે, એક બાજુ ધોની જીન્સ અને કુલ ટી શર્ટમાં જોવા મળ્યા ત્યારે સાક્ષી ઓરેન્જ કલરની ડ્રેસમાં જોવા મળી, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. હવે સોશિયલ મીડિયા પર આ બન્ને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એક બાજુ ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ મેચ રમી રહી છે, ત્યારે ધોની રેસ્ટ મોડ પર જોવા મળ્યા, કારણ કે ધોનીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તી લઈ લીધી છે.
Published at : 15 Jun 2018 01:02 PM (IST)
View More





















