ઉલ્લેખનીય છે કે ગોલ્ડ ફિલ્મ 1948ના સમય પર આધારિત છે, જ્યારે ભારતની હૉકી ટીમે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમાર અને મૌની રોય સિવાય કુનાલ કપૂર, અમિત સાધ, વીનિત સિંહ, સની કૌશલ પણ છે.
3/5
મૌની રોયની આ પ્રથમ બોલિવુડ ફિલ્મ છે. મૌની રોય પોતાની બોલ્ડ અદાઓના કારણે તેના ફેન્સમાં ધણી જાણીતી છે. તે હંમેશા તેના ઈનસ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
4/5
અભિનેતા અક્ષય અને મૌની રોયે મન મુકીને ડાન્સ કર્યો હતો. ત્યાં હાજર તમામ લોકો ડાન્સ જોઈને દંગ રહી ગયા હતા.
5/5
મુંબઈ: અક્ષય કુમાર અને મૌની રોય પોતાની અપકમિંગ ફિલ્મ ગોલ્ડના પ્રમોશનમાં વ્યસ્ત છે. મૌની રોયની આ ડેબ્યુ ફિલ્મ છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે ફિલ્મની એક ઈવેન્ટમાં અક્ષય કુમાર અને મૌની ફિલ્મના સોન્ગ 'નૈનો ને બાંધી' પર મન મુકીને નાચ્યા હતા.