શોધખોળ કરો
અક્ષયનો આક્રોશઃ 'શરમ કરો, યાર ચર્ચા બાદમાં કરજો અત્યારે સૈનિકોનું વિચારો, એ છે તો હિન્દુસ્તાન છે'
1/5

અક્ષયે સૈનિકો અને તેમના પરિવારોની કાળજી લેવાની અપીલ કરતા કહ્યુ છે કે સૈનિકો છે તો આજે હું છું, તે નહીં તો હિન્દુસ્તાન નહીં. અક્ષયે ફેસબુક પેજ વીડિયો શેર કરતાની સાથે જ 21 હજાર કરતા વધુ વખત શેર કરવામાં આવ્યો છે.
2/5

તેણે ઉમેર્યું કે, કોઇ પાકિસ્તાન કલાકારોને બેન કરવાની માંગ કરી રહ્યા છે. અરે શરમ કરો, અરે યાર ચર્ચા બાદમાં કરી લેજો. અક્ષયે કહ્યું જરા વિચારો તો ખરા કે કોઈએ સરહદ પર પોતાનો જીવ ગુમાવ્યો છે, 19 જવાન શહીદ થયા છે. એક 24 વર્ષનો જવાન બારામૂલ્લામાં શહીદ થયો છે. આપણી ચિંતા છે તેમનું વર્તમાન અને ભવિષ્ય યોગ્ય હોવું જોઇએ
Published at : 07 Oct 2016 10:41 AM (IST)
Tags :
Akshay KumarView More





















