હૉટ મૉડલનો ધડાકો, મને અમીર શખ્સે એક રાત સેક્સ કરવા માટે 8 કરોડ રૂપિયાની ઓફર કરી ને પછી...........
સોશ્યલ મીડિાય ઇન્ફ્લ્યૂએન્જરે આગળ કહ્યું- તેની પાસે અબજો રૂપિયા હતા. હું ત્યારે જવાન અને ઇનસિક્યૉર હતી. એટલે મે તે શખ્સની સાથે ક્યારેય ના સુઇ.
નવી દિલ્હીઃ એક સોશ્યલ મીડિયા સ્ટાર અને એડલ્ટ સ્ટાર ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી મહિલાએ મૉડલિંગ દરમિયાન મળનારી વિચિત્ર ઓફર વિશે બતાવ્યુ. તેને કહ્યું કે એક શખ્સે રોમાન્સ માટે તેને લગભગ 8 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કૉવિડ મહામારી દરમિયાન જેના લી પહેલીવાર ચર્ચામાં આવી હતી, તેને 'હીરો'નો ટેગ આપવામાં આવ્યો હતો, ખરેખરમાં ત્યારે તેને પોતાના બે ફોલોઅર્સનુ રેન્ટ પેર કરી દીધુ હતુ, કેમ કે કોરોના મહામારીના કારણે તેમની આર્થિક સ્થિતિ એકદમ ખરાબ થઇ ગઇ હતી.
જેના, હવે મૉડેલિંગ નથી કરતી, કેમ કે તે માને છે કે 9 થી 5 વાળી લાઇફસ્ટાઇલ તેના માટે નથી. એક પ્રૉડકાસ્ટ શૉમાં જેનાએ કહ્યું - જે પુરુષો મારા લૂક્સમાં ઇન્ટરેસ્ટ લે છે. તેમના દ્વારા અજીબોગરીબ પ્રપૉઝલ મળતી રહે છે. એક શખ્સે મને રોમાન્સ માટે 7.6 લાખ રૂપિયા ઓફર કર્યા હતા, ના પાડી તો તે પૈસા વધારવા લાગ્યો.
સોશ્યલ મીડિાય ઇન્ફ્લ્યૂએન્જરે આગળ કહ્યું- તેની પાસે અબજો રૂપિયા હતા. હું ત્યારે જવાન અને ઇનસિક્યૉર હતી. એટલે મે તે શખ્સની સાથે ક્યારેય ના સુઇ. પરંતુ હું વાત કરી રહી હતી કેમ કે મને જાણવુ હતુ કે આ ક્યાં સુધી જાય છે.
View this post on Instagram
જેનાએ આગળ બતાવ્યુ કે શખ્સે પોતાના વકીલ સાથે એક કૉન્ટ્રાક્ટ લેટર બનાવી લીધો. જેમાં તેની સાથે સુવા પર મને લગભગ 8 કરોડ રૂપિયા આપવાની વાત લખી હતી. આ મામલો મહિનાઓ સુધી ચાલ્યો. મે વિચાર્યુ કે જો મને જો કોઇ આટલા રૂપિયા આપી શકે છે, તો તે ત્યાં રહેવા પર મારી હત્યા પણ કરાવી શકે છે, એટલે આટલી મોટી ઓફર છતાં મૉડલે આ ડીલ રિજેક્ટ કરી દીધી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.........
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી
ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી