શોધખોળ કરો
#Metoo: યૌનશોષણના આરોપ બાદ 'ઈન્ડિયન આઈડલ 10'માંથી અનુમલિક બહાર
1/3

મુંબઈ: સમગ્ર દેશમાં હાલ Metoo કેમ્પેઈન ચાલ રહ્યું છે. જેના કારણે બોલીવૂડના દિગ્ગજોના નામ સામે આવ્યા છે. સિંગર અનુ મલિક પર પણ આરોપો લાગ્યા છે. અનુ મલિક પર શ્વેતા પંડિત અને સોના મોહપાત્રાએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યાં બાદ અન્ય બે મહિલાઓએ પણ આરોપો લગાવ્યા છે. અનુ મલિક પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું અને ખોટા ગણાવ્યા હતા.
2/3

જ્યારથી અનુ મલિક પર આ રીતના આરોપો સામે આવવાની શરૂઆત થઇ હતી ત્યારથી જ ચેનલના આધિકારિક સ્તર પર આ અંગે વાતચીત શરૂ થઇ ગઇ હતી. આ મામલાની સંપૂર્ણ તપાસ ન થઇ જાય ત્યાં સુધી અનુ મલિકને આ મામલામાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published at : 21 Oct 2018 03:31 PM (IST)
View More




















