શોધખોળ કરો

Anupamaa Big Twist: શું અનુપમાનું અમેરિકા જવાનું સપનુ ફરી એકવાર તૂટશે, માલતી જ બનશે વિલન?

Anupamaa Big Twist: અનુપમા શોમાં અનુપમાના જીવનમાં એક નવો મોડ આવવાનો છે. માલતી દેવીને કારણે અનુપમાને અમેરિકા જવાનો મોકો મળ્યો. પણ શું અનુપમા અમેરિકા જઈ શકશે?

Anupamaa Big Twist: અનુપમા શોમાં અનુપમાના જીવનમાં એક નવો મોડ આવવાનો છે. માલતી દેવીને કારણે અનુપમાને અમેરિકા જવાનો મોકો મળ્યો. પણ શું અનુપમા અમેરિકા જઈ શકશે?

અનુપમાના શોમાં હાલ જે  ટ્રેક ચાલી રહ્યો છે. તેમાં તે  અમેરિકા જવાની તૈયારી કરી રહી છે. પણ અનુ હજી પણ મોહમાં જ બંધાયેલી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આવનારા એપિસોડમાં અનુ અમેરિકાનો પ્લાન કેન્સલ કરે તેવી પણ શક્યતા છે.

અનુપમા અમેરિકા જવાનું  માંડી વાળશે?

એવી અટકળો છે કે અનુપમા ફરી એકવાર હાર માની લેશે અને તેના પરિવાર અને પ્રેમ માટે તેના સપનાનું બલિદાન આપશે. ગુરુ મા માલતી દેવી અનુપમાથી ખૂબ નારાજ થશે. અનુપમાના આ એક નિર્ણયથી માલતી દેવીને ઘણું નુકસાન થવાનું છે. તેની પાછળનું કારણ અનુજ બનશે.

માલતી દેવીના ઈરાદા પર પાણી ફરી વળ્યું?

અગાઉ એવા અહેવાલ હતા કે, અનુજને શોમાં માલતી દેવીના પુત્ર તરીકે  રજૂ કરવામાં આવશે. જો કે હાલના  એપિસોડમા  એવું કંઇ જોવા મળી રહ્યું નથી પરંતુ  માલતી દેવી નથી ઈચ્છતી કે,અનુપમા અનુજની નિકટ આવે અને તેની પાછળ પણ તેનો કોઇ સ્વાર્થ હોવાની સામે આવી શકે છે.

 શું માલતી દેવી વિલન બનશે?

હાલ જે માયા અને અનુપમાનો ટ્રેક ચાલી રહ્યો છે તે. ટૂંક સમયમાં સમાપ્ત થવા જઇ રહ્યો છે.  આવી સ્થિતિમાં માયા અનુપમા પર હુમલો કરશે જેમાં તે પોતાની જાતને જોખમમાં મૂકશે. આ પછી માયાનો અધ્યાય પૂરો થશે. પરંતુ વાર્તામાં માલતી દેવી નવા વિલન તરીકે દેખાશે. હવે શોમાં માલતીની અનુપમા સાથે શું દુશ્મની છે તે તો શો જોયા પછી જ ખબર પડશે.

મુકેશ અંબાણીએ રામચરણની નવજાત પુત્રીને ભેટમાં આપ્યું સોનાનું પારણિયું, જાણો કેટલી છે કિંમત

Mukesh Ambani Gifts to RRR star daughter:  દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના પ્રથમ બાળકના જન્મના થોડા દિવસો પછી RRR અભિનેતા રામ ચરણ અને તેમની પત્નીને સોનાનું પારણું ભેટમાં આપ્યું છે. અભિનેતા રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કોનિડેલાએ શુક્રવારે બાળકનું નામ ક્લિન કારા કોનિડેલા રાખ્યું છે.

'RRR' અભિનેતાએ બાળકના નામકરણ સમારોહની કેટલીક પારિવારિક તસવીરો પણ શેર કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબજોપતિ મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે નાના બાળકને સોનાનો પારણું ભેટમાં આપ્યું છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. જો કે હજુ સુધી પરિવાર કે અન્ય કોઈ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નવજાતનો પરિચય કરાવ્યો હતો.

મુકેશ અંબાણી વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના પ્રથમ સૌથી ધનિક વ્યક્તિ છે, જેની ફોર્બ્સ અનુસાર નેટવર્થ $91.3 બિલિયન છે.

રામચરણની પુત્રીના નામનો અર્થ શું છે?

નામકરણ સમારોહમાં અનેક સેલિબ્રિટીઓ પહોંચવાની અપેક્ષા

TOIના અહેવાલ મુજબ, રામચરણ અને ઉપાસનાના નવજાત બાળકનું નામકરણ સમારોહ તેમના નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં ઉપાસનાના માતૃગૃહમાં યોજાશે. અહીં અનેક હસ્તીઓ પહોંચે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે 20 જૂને આ ખુશીએ રામચરણના ઘરે દસ્તક આપી હતી.

2012માં લગ્ન કર્યા હતા

વર્ષો સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ રામ ચરણ અને ઉપાસનાએ 2012માં લગ્ન કર્યા હતા. 10 વર્ષ બાદ દીકરીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં રામ ચરણના માતા-પિતા ચિરંજીવી અને સુરેખા કોનિડેલા ઉપાસનાના માતા-પિતા શોભના અને અનિલ સાથે જોઈ શકાય છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget