શોધખોળ કરો
શ્રીદેવીની અંતિમસંસ્કારમાં અર્જૂન કપૂર પણ જોડાશે, સંબંધો વિશે કહ્યું- અમારી વચ્ચે બધુ બરાબર છે
1/9

ઉલ્લેખનીય છે કે, અર્જૂન કપૂરના રિલેશન વિશે કહેવામાં આવતું હતું કે, તે શ્રીદેવીને પોતાની માતા અને જ્હાનવીને પોતાની બહેન નથી ગણતો. જોકે આ અંગે અર્જૂન કપૂરે એક ટીવી શૉમાં ખુલાસો કર્યો હતો કે અમારા બધાની વચ્ચે સંબંધો બહુ સારા-સૌહાર્દપૂર્ણ છે, હું મારા પિતાની લાઇફમાં રહેતા દરેક વ્યક્તિને રિસ્પેક્ટ આપું છે, અને મારા પિતા પણ આ અપેક્ષા રાખે છે.
2/9

મુંબઇઃ સ્વ.બૉલીવુડ સ્ટાર શ્રીદેવી અને બોની કપૂરના પુત્ર અર્જૂન હંમેશા સંબંધોને લઇને મીડિયામાં ટિપ્પણી થતી રહેતી હતી, કેહવામાં આવતું કે અર્જૂન કપૂર અને શ્રીદેવી એકબીજાને માતા-પુત્રના સંબંધોથી દુર રાખતા હતા, પણ હવે અર્જૂન કપૂરે ખુદ સ્વીકાર્યુ કે શ્રીદેવી અને તેના વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા અને તેમની અંતિમ સંસ્કારવિધિમા તે જોડાશે.
Published at : 26 Feb 2018 10:39 AM (IST)
View More























