શોધખોળ કરો
લગ્ન વગર જ પિતા બનવા જઈ રહ્યો છે આ એક્ટર, પત્ની સાથે છૂટાછેડા બાદ ગર્લફ્રેન્ડ છે પ્રેગનેન્ટ
મોડલ તથા બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલે 1998માં મેહર જેસિયા સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. 28 મે, 2018ના રોજ બંનેએ 20 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું.

મુંબઈઃ બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. અર્જુને પોતાની ગર્લફ્રેન્ડ Gabriella Demetriadesની પ્રેગ્નેન્સીની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે. ખાસ વાત એ છે કે અર્જુન અને ગૈબ્રિએલાના હજુ સુધી લગ્ન થયા નથી. પત્ની મેહર જેસિયા સાથે છૂટાછેડા બાદ અર્જુન ગૈબ્રિએલાને ડેટ કરી રહ્યો છે.
મોડલ તથા બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલે 1998માં મેહર જેસિયા સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. 28 મે, 2018ના રોજ બંનેએ 20 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. મેહર અને અર્જુનની બે દીકરીઓ માહિકા (16 વર્ષ) અને માયરા (13 વર્ષ)ની છે. પહેલાં ચર્ચા હતી કે રીતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન અને અર્જૂન રામપાલ વચ્ચે સંબંધો હોવાથી ડિવોર્સ થયા છે. જોકે, આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી. ડિવોર્સ બાદ અર્જૂનના સંબંધો મોડલ ગૈબ્રિએલા સાથે બંધાયા હતાં. હવે લગ્ન વગર જ ગૈબ્રિએલા પ્રેગ્નેન્ટ થતા તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે, તેમ માનવામાં આવી રહ્યું છે.
ર્જૂન કપૂરે પોતાની ગર્લફ્રેન્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે જેમાં તે બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. અર્જૂને આ ફોટો શૅર કરતા લખ્યુ છે કે, ''તને મેળવીને ઘણો જ ખુશ છું અને નવી શરૂઆત કરવાને લઈને... થેંક્યૂ બેબી આ બેબી માટે...'' તો ગૈબ્રિએલાએ સામે જવાબ આપ્યો હતો, ''તમને બંનેને મેળવીને ખુશ છું. હવે તારી રાહ જોવી મુશ્કેલ છે...''View this post on InstagramBlessed to have you and start all over again....thank you baby for this baby ????????
મોડલ તથા બોલિવૂડ એક્ટર અર્જૂન રામપાલે 1998માં મેહર જેસિયા સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. 28 મે, 2018ના રોજ બંનેએ 20 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. મેહર અને અર્જુનની બે દીકરીઓ માહિકા (16 વર્ષ) અને માયરા (13 વર્ષ)ની છે. પહેલાં ચર્ચા હતી કે રીતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન અને અર્જૂન રામપાલ વચ્ચે સંબંધો હોવાથી ડિવોર્સ થયા છે. જોકે, આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી. ડિવોર્સ બાદ અર્જૂનના સંબંધો મોડલ ગૈબ્રિએલા સાથે બંધાયા હતાં. હવે લગ્ન વગર જ ગૈબ્રિએલા પ્રેગ્નેન્ટ થતા તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે, તેમ માનવામાં આવી રહ્યું છે. વધુ વાંચો




















