શોધખોળ કરો

Athiya Shetty અને KL Rahulની લગ્નની તૈયારીઓ શરૂ, વેડિંગ વેન્યૂને લઇને થયો ખુલાસો

અથિયા અને રાહુલના લગ્નનું સ્થળ ફાઈનલ થઇ ગયુ હોવાના સમાચાર મળી બહાર આવ્યા છે

Athiya Shetty And KL Rahul Wedding Venue: બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. હવે આખરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુનીલ શેટ્ટી પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરશે. બોલિવૂડના મોટા સ્ટાર્સને બોલાવવાની યોજના છે.

એક રિપોર્ટ અનુસાર, લગ્નનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. અથિયા અને રાહુલ આલીશાન ફાઈવ સ્ટાર હોટલમાં નહીં પણ શેટ્ટીના ખંડાલા બંગલામાં લગ્ન કરશે. બંનેના પરિવારજનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. રાહુલ લગ્નની તારીખ તેના શિડ્યુલ પર નિર્ભર રહેશે.

પિંકવિલાના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અથિયા અને રાહુલના લગ્નનું સ્થળ ફાઈનલ થઇ ગયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્નની તૈયારીઓ માટે એક જાણીતા લગ્ન આયોજક તેમની ટીમ સાથે ખંડાલામાં હાજર છે.

સુનીલ શેટ્ટી ખંડાલાના બંગલામાં લગ્ન કરશે

સુનીલનો ખંડાલામાં બંગલો છે, જેનું નામ 'જહાન' છે અને તે તેના દિલની ખૂબ નજીક છે. તે 17 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. તે ખૂબ જ વિશાળ વિસ્તારમાં બનેલો છે અને ખૂબ જ વૈભવી છે. બંગલાની આજુબાજુ ઘણી હરિયાળી છે અને અંદર પણ તેને ઘણા છોડથી સજાવવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ટૂંક સમયમાં લગ્નની તારીખની જાણકારી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પછી અથિયા શેટ્ટી અને રાહુલ બોલિવૂડ-ક્રિકેટ જગતના બીજા મોટા લગ્ન કરશે.

આ પણ વાંચોઃ 

Crude Oil Price Today: ભારતને આંચકો! OPEC+ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય બાદ કિંમતોમાં 4%નો વધારો

iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન

IND vs PAK: પાકિસ્તાની ફેન્સ સાથે સેલ્ફી લેતાં રોહિતે મજાકમાં કહ્યું - 'હાથ તો છોડો..', વીડિયો થયો વાયરલ

Teachers Day: PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે

Bhavnagar: ભાવનગરમાં લાખોની કિંમતના સરકારી અનાજની ચોરી, તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget