શોધખોળ કરો

Avatar 2 Trailer Out: 'Avatar'ની સીક્વલનું ટ્રેલર રીલિઝ, પેન્ડોરાની સુંદર દુનિયા જોઇ દર્શકો થયા ખુશ

'અવતારઃ ધ વે ઓફ વોટર'(Avatar: The Way of Water)નું  નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ 'અવતારઃ ધ વે ઓફ વોટર'(Avatar: The Way of Water)નું  નવું ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના ટ્રેલર અને પોસ્ટર લોન્ચના અવસર પર નાયગ્રા ફોલ્સ પર ફિલ્મના સીન પર બનેલો અદભૂત લાઇટ શો બતાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

'અવતાર: ધ વે ઓફ વોટર' સાથે જેમ્સ કેમરૂન પ્રેક્ષકોને પેંડારાની અદભૂત દુનિયામાં એક ઇમર્સિવ અને રોમાંચક એક્શનથી ભરપૂર સાહસમાં પાછા લઈ જાય છે. પ્રથમ ફિલ્મની રજૂઆતના એક દાયકાથી વધુ સમય પછી અવતાર: ધ વે ઓફ વોટર સુલી પરિવારની વાર્તા કહે છે. તેઓ એકબીજાને સુરક્ષિત રાખવા માટે ક્યાં સુધી જાય છે, લડે છે તે આ સિક્વલમાં જોવા મળશે. ટ્રેલરમાં પેન્ડોરાની સુંદર દુનિયા જોઈને દર્શકો દંગ રહી જાય છે.

'અવતારઃ ધ વે ઓફ વોટર'નું નવું ટ્રેલર જોયા બાદ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. જેમ્સ કેમરૂન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સેમ વર્થિંગટન, જો સલદાના, સિગોરની વીવર, સ્ટીફન લેંગ અને કેટ વિન્સલેટ છે. ફિલ્મની પટકથા જેમ્સ કેમરૂન અને રિક જાફા અને અમાન્ડા સિલ્વરએ સાથે મળીને લખી છે. જેમ્સ કેમરૂન અને રિક જાફા અને અમાન્દા સિલ્વર અને જોશ ફ્રિડમેન અને શેન સાલેર્નોએ સાથે મળીને વાર્તા તૈયાર કરી છે

'20મી સેન્ચ્યુરી સ્ટુડિયો ઈન્ડિયા' અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં  16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં 'અવતારઃ ધ વે ઑફ વૉટર' રિલીઝ કરશે. દર્શકો આ ફિલ્મની રિલીઝની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

Movies In November: ભેડિયા, Drishyam 2 અને Yashoda સહિત નવેમ્બરમાં આવશે આ 10 ધમાકેદાર ફિલ્મો

Film Releasing in November 2022: દિવાળીના તહેવારોની સિઝન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સુસ્ત રહી છે. ઘણી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી, પરંતુ નવેમ્બર મહિનો ફિલ્મ પ્રેમીઓ માટે ધમાકેદાર રહેવાનો છે. આ મહિને એક-બે નહીં પરંતુ 10થી વધુ બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. અજય દેવગન, કેટરિના કૈફ, વરુણ ધવનથી લઈને રાજકુમાર રાવ જેવા સુપરસ્ટારની ફિલ્મો મનોરંજનના ડબલ ડોઝ સાથે હાજર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget