શોધખોળ કરો
Advertisement
ડિલીવરીના 4 મહિના બાદ કામ પર પરત ફરી આ એક્ટ્રેસ, ટીમે કર્યું શાનદાર સ્વાગત
સૌમ્યાનું શેટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સૌમ્યાની જ્યારે સેટ પર એન્ટ્રી થઈ તો ક્રૂ મેમ્બર અને કાસ્ટ બધા ખુશ થઈ ગયા.
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈની ગોરી મેમ (અનીતા) એટલે કે સૌમ્યા ટંડન પોતાની ડિલીવરીના ચા મહિના બાદ હવે કામ પર પરત ફરી છે. સૌમ્યાએ પોતાની પ્રેગ્નેન્સીને કાણે શોમાંથી બ્રેક લીધો હતો અને જાન્યુઆરીમાં દીકરાના જન્મ આપ્યો હતો. સૌમ્યા તેના દીકરાના જન્મના 4 મહિના બાદ શોમાં પરત પરી રહી છે જેના કારણે તેના સાથી અને ફેન્સ બન્ને ખૂબ જ ખુશ છે.
સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સૌમ્યાના સેટ પર પહોચવાની ખુશીમાં શોનું યૂનિટ ગીત ગાતા જોવા મળી રહ્યું છે કે, ‘તુમ આયે તો આયા મુઝે યાદ ગલીમાં આજ ચાંદ નિકલા.’ વીડિયોમાં સૌમ્યા એવું કહેતા નજરે આવી રહી છે કે, ‘મે વાપસીનો વાયદો કર્યો હતો. તમે લોકોએ મને ઘણી વખત પૂછ્યું કે પાછા ક્યારે આવી રહ્યો છો તો મે વિચાર્યું કે સેટ પર આવીને તમને સરપ્રાઇઝ આપું.’ તમને જણાવી દઈએ કે સૌમ્યાનું શેટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સૌમ્યાની જ્યારે સેટ પર એન્ટ્રી થઈ તો ક્રૂ મેમ્બર અને કાસ્ટ બધા ખુશ થઈ ગયા.I can't explain my feelings in words 😭😍😘❤ mam thank you so much for coming back #bgph I'm Soo happy Yyyeee 💃💃👯 love you Mam and miss you so much my #saumyamam back aapke bina Khuch aacha Nahi lagta tha 😚 @saumyatandon @saumyatandon pic.twitter.com/U2inKndqQZ
— 😘Saumyafann💞Đeepika (@saumyafann) May 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement