શોધખોળ કરો
Advertisement
ફિલ્મ ‘ભારત’નું મોશન પોસ્ટર રિલીઝ, અલગ-અલગ લુક્સમાં જોવા મળ્યો સલમાન
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ સાઉથ કોરિયન ફિલ્મની હિંદી રીમેક છે. જે દેશના ઇતિહાસને એક શખ્સની કહાણીના આધાર પર છે.
મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ભારત ને લઈને ચર્ચામાં છવાયેલો છે. આ ફિલ્મ પાંચ જૂને રિલીઝ થવાની છે. ત્યારે મેકર્સ ફિલ્મનું ટીઝર પોસ્ટર અને ટીઝર વીડિયો સતત રીલીઝ કરી દીધું છે. શનિવારે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વીડિયો પોસ્ટરમાં સલમાને અનેક લુક્સમાં એક સાથે દેખાડવામાં આવ્યા છે.
સલમાન ખાનની આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓરુ અદાર લવની હિંદી રીમેક છે. ફિલ્મ ‘ભારત’ દેશના ઇતિહાસને એક શખ્સની કહાણીના આધાર પર છે. ફિલ્મમાં સલમાનને 18 સાલની ઉંમરથી લઈને 70 વર્ષની ઉંમર સુધીની યાત્રાનું વર્ણન કરતો દેખાડવામાં આવ્યો છે.
હાલમાં જ સલમાન ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના પાંચ પોસ્ટર રિલીઝ કર્યા હતા. આ પાંચ પોસ્ટરમાં સલમાનના પાંચ અલગ અલગ લુક્સ નજર આવી રહ્યાં છે. ફિલ્મમાં સલમાન ખાન સિવાય દિશા પટણી અને કેટરીના પણ છે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement