શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસ ગુજરાતી ફિલ્મમાં કરશે ડેબ્યૂ, ‘હેટ સ્ટોરી-3’માં આપ્યા હતા બૉલ્ડ સીન
1/4

નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અને હેટ સ્ટોરી 3માં બોલન્ડ સીન આપી ચૂકેલ એક્ટ્રેસ ડેઝી શાહ હવે પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે. ડેઝી કહે છે કે, તેના માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, જો તે પસંદ આવે તો તે કોઈપણ ભાષાની ફિલ્મ કરવા માટે તૈયાર છે.
2/4

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે ડેઝી ફિલ્મ ‘ગુજરાત 11’થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આમાં તે ફૂટબૉલ કૉચની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રતીક ગાંધી જોવા મળશે.
Published at : 08 Feb 2019 08:06 AM (IST)
View More




















