શોધખોળ કરો

બોલિવૂડની આ અભિનેત્રીએ શેર કર્યો પતિના લક્ઝુરિયસ બંગલાનો વીડિયો પછી શું થયું? જાણો વિગત

રાખી સાવંતનો દાવો છે કે, તેનો પતિ એક એનઆરઆઈ છે અને તેના પતિ પાસે બહુ પૈસો છે. તે અમેરિકામાં રહે છે પરંતુ આજ દિવસ સુધી રાખીએ તેના પતિનો ચહેરો બતાવ્યો નથી

મુંબઈ: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત કેટલાંક સમય પહેલાં જ લગ્ન કર્યાં હોવાની વાત ઉચ્ચારી હતી અને બસ ત્યારથી જ યુઝર્સ આ લગ્નને ખોટા લગ્ન કહી રહ્યા છે. જોકે રાખી પોતાના આ લગ્નને સારા સાબિત કરવા માટે એક બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં મુકી રહી છે. પરંતુ તેમ છતાં તે દર વખતે પોતાની જ ચાલમાં ફસાઈ રહી હોય તેમ લાગે છે. બોલિવૂડની આ અભિનેત્રીએ શેર કર્યો પતિના લક્ઝુરિયસ બંગલાનો વીડિયો પછી શું થયું? જાણો વિગત રાખી સાવંતનો દાવો છે કે, તેનો પતિ એક એનઆરઆઈ છે અને તેના પતિ પાસે બહુ પૈસો છે. તે અમેરિકામાં રહે છે પરંતુ આજ દિવસ સુધી રાખીએ તેના પતિનો ચહેરો બતાવ્યો નથી. ના જ કોઈએ રાખી સાવંતના પતિને હજી જોયો છે.
View this post on Instagram
 
My house ????I am a princess of my husband heart and my house

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

જોકે તેમ છતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રાખી સાવંત કંઈકને કંઈ શેર કરતી હોય છે. જેમાં તેના ભવ્ય ઘર અને રોમાન્ટિક પતિના સાબિતી તે આપી શકે. હાલમાં જ રાખી સાવંતે તેના ભવ્ય ઘરનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બોલિવૂડની આ અભિનેત્રીએ શેર કર્યો પતિના લક્ઝુરિયસ બંગલાનો વીડિયો પછી શું થયું? જાણો વિગત વીડિયો શેર કરતાં જ રાખી સાવંતે લખ્યું છે કે, આ મારું ઘર છે અને મારા પતિના મનમાં હું એક રાજકુમારી છું. આ જે ઘરનો વીડિયો રાખીએ મૂક્યો છે. તે ખરેખરમાં ભવ્ય ઘર છે. જ્યાં સુંદર કાર્પેટ પાથરવામાં આવી છે. સેન્ડલની રેંક છે જ્યાં સુંદર સેન્ડલ દેખાઈ રહ્યા છે. સુંદર ડિઝાઈન વાળું કબાટ, મિરર છે અને ત્યાંથી આગળ વધીને એક સુંદર બેડ, ટ્રેડમીલ અને તેની બહાર નેચર વ્યૂઇંગ બાલ્કની પણ દેખાય છે. બોલિવૂડની આ અભિનેત્રીએ શેર કર્યો પતિના લક્ઝુરિયસ બંગલાનો વીડિયો પછી શું થયું? જાણો વિગત જોકે આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે, આ ઘર ખોટું છે. એક યુઝર્સે કહ્યું કે, આ એક હોટલનો રૂમ છે તો બીજા યુઝર્સે કહ્યું છે કે, દરેક વસ્તુની એક લીમિટ હોય બહુ ફેકવાની જરૂર નથી. વળી કેટલાંક યુઝર્સે તેમ પણ લખ્યું કે આ ટિકટોક વીડિયો છે. બોલિવૂડની આ અભિનેત્રીએ શેર કર્યો પતિના લક્ઝુરિયસ બંગલાનો વીડિયો પછી શું થયું? જાણો વિગત મીડિયા સુત્રો પ્રમાણે, રાખી સાવંતનો પતિ રિતેશ જાણી જોઈને કેમેરાની સામે આવી રહ્યો નથી. જોકે રાખીનું કહેવું છે કે, તેનો પતિ પોતાની ઓળખ ખાનગી રાખવા માંગે છે અને જ્યારે રાખી પ્રેગન્ટ થઈ જશે અને તેમનું બાળક આવી જશે ત્યારે જ કેમેરા સામે આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget