શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ રહે છે. શ્રદ્ધા પરિવાર સાથેની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/4
બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાતમાં સ્થાન પરથી એક મહિનાની અંદર જ પ્રથમ ક્રમ પર પહોંચી છે.
3/4
આ આંકડા યૂએસની મીડિયા ટેક કંપની સ્કોર ટ્રેડ્સ ઈન્ડિયા દ્વારા આપવામાં આવ્યા છે. જેમાં શ્રદ્ધાને રેકિંગમાં 100 અંક મળ્યા છે. જ્યારે આલિયા 85 અંક મેળવીને બીજા સ્થાને રહી છે. તો દીપિકા 68 અંક સાથે ત્રીજા સ્થાને અને પ્રિયંકા 66 અંક સાથે ચોથા સ્થાને રહી છે. સોનમ કપૂર 59 અંક સાથે પાંચમાં સ્થાન પર છે.
4/4
મુંબઈ: સોશિયલ મીડિયા સાઈટ ઈનસ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદૂકોણે પાછળ છોડી શ્રદ્ધા કપૂર નંબર વન સેલિબ્રિટી બની ગઈ છે. તેણે આ સિદ્ધી ઇન્સ્ટાગ્રામના પોતાના ફોલઅર્સની સંખ્યા માટે મેળવી છે. આવું પ્રથમ વાર થયું છે કે, શ્રદ્ધા અને આલિયાએ પ્રિયંકા અને દીપિકા જેવી અભિનેત્રીને પાછળ છોડીને ઇન્સ્ટાગ્રામ પર નંબર વન સ્થાન મેળવ્યું છે.