શોધખોળ કરો
'તમારો અંતિમ સંસ્કાર 23મીએ થઇ ગ્યો હવે બારમુ બાકી', ફિલ્મ પ્રૉડ્યૂસરે નવજોતસિંહ સિદ્ધુને આપ્યો વળતો જવાબ
નવજોત સિંહ સિદ્ધએ શાયરાના અંદાજમાં ટ્વીટ કર્યુ હતુ, અને આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબજ વાયરલ થયુ હતું. હવે સિદ્ધુના આ ટ્વીટ પર બૉલીવુડના પ્રૉડ્યૂસર અશોક પંડિતે વળતો જવાબ આપ્યો છે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધએ શાયરાના અંદાજમાં ટ્વીટ કર્યુ હતુ, અને આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબજ વાયરલ થયુ હતું. હવે સિદ્ધુના આ ટ્વીટ પર બૉલીવુડના પ્રૉડ્યૂસર અશોક પંડિતે વળતો જવાબ આપ્યો છે.
નવજોત સિંહ સિદ્ધએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યુ હતું કે, 'જિંદગી અપને દમ પર જી જાતી હૈ, ઔરો કે કંધો પર તો જનાજા ઉઠા કરતા હૈ', સિદ્ધુના આ ટ્વીટને સોશ્યલ મીડિયા પર ખુબ વાંચવામાં આવી રહ્યું હતું. હવે ફિલ્મ પ્રૉડ્યૂસરે સિદ્ધુના ટ્વીટ પર રિપ્યાલ આપીને વળતો હુમલો કર્યો છે.
નવજોત સિંહ સિદ્ધએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યુ હતું કે, 'જિંદગી અપને દમ પર જી જાતી હૈ, ઔરો કે કંધો પર તો જનાજા ઉઠા કરતા હૈ', સિદ્ધુના આ ટ્વીટને સોશ્યલ મીડિયા પર ખુબ વાંચવામાં આવી રહ્યું હતું. હવે ફિલ્મ પ્રૉડ્યૂસરે સિદ્ધુના ટ્વીટ પર રિપ્યાલ આપીને વળતો હુમલો કર્યો છે. ફિલ્મ પ્રૉડ્યૂસર અશોક પંડિતે સિદ્ધના ટ્વીટ પર નિશાન સાધતા કહ્યું કે, 'આપ લોકો કા જનાજા 23 મઇ કો ઉઠ ચૂકા હૈ, ચોથા ભી હો ચૂકા હૈ, અબ બરસી મેં મિલેંગે.' જોકે, હજુ સુધી સિદ્ધુએ આ ટ્વીટનો કોઇ જવાબ આપ્યો નથી.ज़िन्दगी अपने दम पर जी जाती है, औरो के कंधों पर तो जनाजा उठा करता है|
— Navjot Singh Sidhu (@sherryontopp) May 28, 2019
आप लोगों का जनाजा २३ मय को उठ चुका है ! चौथा भी हो चुका है ! अब बरसी में मिलेंगे ! https://t.co/3SRPVuNgnH
— Ashoke Pandit (@ashokepandit) May 28, 2019
વધુ વાંચો






















