અભિનેતા સુનીલ શેટ્ટીના પિતા વિરપ્પા શેટ્ટીનું બીમારી બાદ બુધવારે નિધન થયું હતું. તેમનની ઉંમર 93 વર્ષની હતી. વિરપ્પા શેટ્ટીની શોકસભામાં બોલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, જેકી શ્રોફ, અનુપમ ખેર, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ આવ્યા હતા. આગળ જુઓ તસવીરો