શોધખોળ કરો

Aamir Khan ફરી એડ વીડિયોને લઈ વિવાદોમાં, MPના ગૃહમંત્રીએ કરી આ અપિલ, જાણો શું છે સમગ્ર મામલો

બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંથી એક આમિર ખાન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અત્યારે આમિર ખાન તેની એક જાહેરાતને લઈને વિવાદોમાં આવી ગયો છે.

Aamir Khan Ad Controversy: બોલિવૂડના સૌથી મોટા કલાકારોમાંથી એક આમિર ખાન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અત્યારે આમિર ખાન તેની એક જાહેરાતને લઈને વિવાદોમાં આવી ગયો છે. આમિરની નવી એડ પર હિન્દુઓની ભાવનાઓ અને રીતરિવાજોને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, જાહેરાતો કરતી વખતે ભારતીય પરંપરાઓ અને રિવાજોને ધ્યાનમાં રાખવા જોઈએ.

શા માટે થયો વિવાદ?

આમિરનો આ એડવર્ટાઈઝમેન્ટનો વીડિયો એક બેન્કની જાહેરાતનો છે. વીડિયોમાં આમિર ખાન અને કિયારા અડવાણીને નવા પરિણીત કપલ ​​તરીકે બતાવવામાં આવ્યા છે, પરંતુ લગ્ન કર્યા બાદ દુલ્હન વરરાજાના ઘરે નથી જતી, પરંતુ વરરાજા દુલ્હનના ઘરે આવે છે. આ એડમાં આમિર કહે છે કે આ પહેલીવાર છે જ્યારે વિદાય થઈ, પરંતુ દુલ્હન રડી નથી. પછી બંને ઘરે જાય છે, જ્યાં કન્યાની માતા બંનેની આરતી કરે છે. તે જ સમયે, આમિર ખાન સૌથી પહેલા ઘરમાં પ્રવેશ કરે છે અને કહે છે, "સદીઓથી ચાલી આવતી રિવાજ ચાલુ રહેશે, આવું કેમ?" 

આમ લગ્નના રિત રિવાજ અંગે આ એડની થિમ રાખવામાં આવી છે. આમિરની એડ સામે આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. પહેલાં ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે. 

ફરિયાદ મળ્યા બાદ મેં જાહેરાત જોઈઃ મિશ્રા

આમિર ખાનની જાહેરાતને લઈને વિવાદ વધી રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ અંગે વાત કરી છે. તેમણે કહ્યું- "ફરિયાદ મળ્યા પછી, મેં એક ખાનગી બેંક માટે આમિર ખાનની જાહેરાત જોઈ. હું આમિરને વિનંતી કરું છું કે, તેઓ ભારતીય પરંપરાઓ અને રિવાજોને ધ્યાનમાં રાખીને આવી જાહેરાતો કરે. હું તેમને યોગ્ય નથી માનતો. ભારતીય પરંપરાઓ, રિવાજો અને દેવી-દેવતાઓ વિશે, ખાસ કરીને અમીર વિશે આવી વાતો આવતી રહે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલે રેવેન્યૂ તલાટીની પરીક્ષા: 2384 જગ્યાઓ માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

રવિવારનું રાશિફળ: 14 સપ્ટેમ્બરના દિવસે આ 5 રાશિઓનો તણાવ વધી શકે છે; જાણો તમારું ભાગ્યફળ

ભારત અને પાકિસ્તાન મહામુકાબલો: આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન અને પિચ રિપોર્ટ

ભારત પછી હવે આ મોટો દેશ ટ્રમ્પના નિશાને, NATO દેશોને કહ્યું – આના પર 100% ટેરિફ લગાવો
ભારત પછી હવે આ મોટો દેશ ટ્રમ્પના નિશાને, NATO દેશોને કહ્યું – આના પર 100% ટેરિફ લગાવો
Advertisement

વિડિઓઝ

MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
Hun To Bolish: હું બોલીશ : સચોટ અહેવાલની સકારાત્મક અસર
Hun To Bolish: હું બોલીશ :90% પનીર નકલી?
Hun To Bolish: હું બોલીશ : વીજળી બોર્ડના ધાંધિયા!
Surat Murder Case : બારડોલીમાંથી મળી આવી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે રેવેન્યૂ તલાટીની પરીક્ષા: 2384 જગ્યાઓ માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
આવતીકાલે રેવેન્યૂ તલાટીની પરીક્ષા: 2384 જગ્યાઓ માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
રવિવારનું રાશિફળ: 14 સપ્ટેમ્બરના દિવસે આ 5 રાશિઓનો તણાવ વધી શકે છે; જાણો તમારું ભાગ્યફળ
રવિવારનું રાશિફળ: 14 સપ્ટેમ્બરના દિવસે આ 5 રાશિઓનો તણાવ વધી શકે છે; જાણો તમારું ભાગ્યફળ
ભારત અને પાકિસ્તાન મહામુકાબલો: આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન અને પિચ રિપોર્ટ
ભારત અને પાકિસ્તાન મહામુકાબલો: આ હોઈ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન અને પિચ રિપોર્ટ
ભારત પછી હવે આ મોટો દેશ ટ્રમ્પના નિશાને, NATO દેશોને કહ્યું – આના પર 100% ટેરિફ લગાવો
ભારત પછી હવે આ મોટો દેશ ટ્રમ્પના નિશાને, NATO દેશોને કહ્યું – આના પર 100% ટેરિફ લગાવો
ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો! આ તારીખથી વરસાદ ફરી ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

માસૂમ બાળકો સાથે ક્રૂર મજાક! ઓડિશાની શાળામાં સુતેલા 8 બાળકોની આંખમાં ફેવિક્વિક લગાવી દીધુ, જાણો પછી શું થયું

Gujarat Rain: આ તારીખથી ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gujarat rain: ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી; સુરત, નવસારી અને વલસાડમાં ફરી વરસાદ શરૂ

Embed widget