શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મોના આ સુપરસ્ટાર અને એક્ટ્રેસ પત્નિનો કોરોનો ટેસ્ટ પોઝિટિવ, ભાઈને પણ થયો કોરોના, જાણો હાલમાં ક્યાં છે?
અભિનતા ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર છે, તેને બે યાર, રોન્ગ સાઇડ રાજુ, લવની ભવાઇ જેવી સક્સેસ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. ઉપરાંત તેને મિત્રો અને સલમાન ખાનના પ્રૉડક્શન હાઉસની લવયાત્રી જેવી હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી છે
મુંબઇઃ કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે, અને હવે તે સેલેબ્સને પણ ઝપેટમાં લઇ રહ્યો છે. ગુજરાતી સુપરસ્ટાર અને અભિનેતા પ્રતિક ગાંધીને પણ કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. એટલુ જ નહીં પ્રતિક ગાંધીની સાથે સાથે તેની એક્ટ્રેસ પત્ની ભામિની ઓઝા અને ભાઇ પુનિતને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
અભિનતા ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર છે, તેને બે યાર, રોન્ગ સાઇડ રાજુ, લવની ભવાઇ જેવી સક્સેસ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. ઉપરાંત તેને મિત્રો અને સલમાન ખાનના પ્રૉડક્શન હાઉસની લવયાત્રી જેવી હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી છે.
પ્રતિક ગાંધીએ રવિવારે ટ્વીટર પર જણાવ્યુ કે, તે અને તે્ની પત્ની ઘરમાં જ સેલ્ફ આઇસૉલેશન રહ્યાં છે. જ્યારે તેના ભાઇને હૉસ્પીટલમાં ભરતી કરાવવો પડ્યો છે. તેને કહ્યું - અમે વાયરસ સામે મજબૂતીથી લડી રહ્યાં છીએ.
એક મિત્રના ટ્વીટનો જવાબ આપતા પ્રતિકે બીજેપી નેતા કિરીટ સોમૈયાની સમય પર મદદ કરવાને લઇને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું તે તેની મદદનો આભારી છે.
સોમૈયાએ કહ્યું કે તે ડૉક્ટરોના સંપર્કમાં છે, અને ડૉક્ટરોએ તેને તેને કહ્યું છે કે પુનીત સાજો થઇ જશે. પ્રતિક ફિલ્મકાર હંસલ મહેતાની સીરીઝ સ્કેમ 1992માં દેખાશે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધી કોરોના સંક્રમણના ત્રણ લાખથી વધુ કેસો હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement