શોધખોળ કરો

ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સરોની મદદ માટે આગળ આવ્યો આ અભિનેતા, સીધા બેન્ક ખાતામાં જમા કરાવ્યા પૈસા

આ મહામારીના કારણે એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરરોજ કામ કરનારા મજૂરોની જિંદગી પણ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે. આ ઉપરાંત બૉલીવુડ ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર્સનુ કામ કરનારા લોકો પણ બેરોજગાર થઇ ગયા છે, હવે આવા લોકોની મદદ માટે એક્ટર શાહિદ કપૂર આગળ આવ્યો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે, જેમાં હજારો-લાખો લોકો બેરોજગાર થઇ ગયા છે, આનો સૌથી વધુ માર નીચેના લેવલ પર કામ કરી રહેલા લોકો એટલે કે દરરોજના મજૂરો પર પડ્યો છે. જે દેશના કેટલાય શહેરોમાં કામ કરી રહ્યાં છે. આ મહામારીના કારણે એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરરોજ કામ કરનારા મજૂરોની જિંદગી પણ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે. આ ઉપરાંત બૉલીવુડ ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર્સનુ કામ કરનારા લોકો પણ બેરોજગાર થઇ ગયા છે, હવે આવા લોકોની મદદ માટે એક્ટર શાહિદ કપૂર આગળ આવ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઇ રહુ છે કે અભિનેતા શાહિદ કપૂર બૉલીવુડના કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સરોની મદદ કરવા માટે આગળ આવ્યો છે. ખરેખરમાં શાહિદ કપૂર પણ કેરિયરની શરૂઆતના દિવસોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચૂક્યો છે. રિપોર્ટનુ માનીએ તો લગભગ 40 આવા ડાન્સરોની શાહિદે મદદ કરી છે. જેમને તેમની કેરિયરની શરૂઆતમાં તેની સાથે કામ કર્યુ છે. ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સરોની મદદ માટે આગળ આવ્યો આ અભિનેતા, સીધા બેન્ક ખાતામાં જમા કરાવ્યા પૈસા રાજ સુરાની, જે પૂર્વ બેકગ્રાઉન્ડ ડાન્સર છે, અને હવે ડાન્સરોને નિર્દેશકો સાથે મળાવવામાં મદદ કરે છે. તેને એક અખબારને જણાવ્યુ કે શાહિદ કપૂરે જે ડાન્સરોની સાથે કામ કર્યુ હતુ, તાજેતરમાં જ તેના બેન્ક એકાઉન્ટમાં તેમને પૈસા ટ્રાન્સફર કર્યા છે. શાહિદે લગભગ 40 ડાન્સરોની મદદ કરી છે, અને કહ્યું છે કે તે આગામી બે-ત્રણ મહિના સુધી તેમની મદદ કરતો રહેશે.
રાજ સુરાનીએ આગળ કહ્યું કે અમે એવા ડાન્સરોનુ શોર્ટલિસ્ટ કર્યુ છે જેમને શાહિદના ઇશ્ક વિશ્કથી પોતાની કેરિયર શરૂ કરી હતી. 17 વર્ષ થઇ ચૂક્યા છે, અને તે ખરાબ પરિસ્થિતિમાં છે. બની શકે તેઓ અત્યારે કામ પણ ના કરી શકતા હોય. ઉપરાંત અમે એ ડાન્સરોને પણ સામેલ કર્યા છે જેમને તેની સાથે ધતિંગ નાચ, શાનદાર અને અગલ બગલમાં ગીતમાં સાથે કામ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget