'ફિલ્મી ડાયરેક્ટરે મારી સાથે શરીર સંબંધો બાંધ્યા, પ્રેગનન્ટ થઇ તો છોડી દીધી' - હૉટ એક્ટ્રેસે કર્યો મોટો ધડાકો
એક્ટ્રેસ મંદાના કરિમીએ એક જાણીતા ડાયરેક્ટરની સાથે બનેલા રિલેશનને લઇને વાત કરી, તેને ખુલાસો કરતા કહ્યું કે ફિલ્મ ડાયરેક્ટરે તેને પ્રેગનન્ટી કરી દીધા બાદ છોડી દીધી હતી.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આજકાલ ઓટીટી રિયાલિટી શૉ લૉક અપ (Lock Upp) હૉસ્ટ કરી રહી છે. એક્ટ્રેસના આ શૉમાં કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા કેટલાય ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. હવે આ શૉમાં એક્ટ્રેસ મંદાના કરિમી (Mandana Karimi) પણ પોતાની પર્સનલ લાઇફ અંગે એક મોટો ધડાકો કર્યો છે.
એક્ટ્રેસ મંદાના કરિમીએ એક જાણીતા ડાયરેક્ટરની સાથે બનેલા રિલેશનને લઇને વાત કરી, તેને ખુલાસો કરતા કહ્યું કે ફિલ્મ ડાયરેક્ટરે તેને પ્રેગનન્ટી કરી દીધા બાદ છોડી દીધી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ કાળી કરતૂત સાંભળીને શૉના તમામ કન્ટેસ્ટન્ટ અને હૉસ્ટની આંખોમાં આસુ આવી ગયા હતા. સોશ્યલ મીડિયા પર આ શૉની ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં મંદાના કરિમી પોતાનુ દુઃખ વ્યક્ત કરી રહી છે.
વીડિયોમાં, મંદાના કરિમીએ જાણીતા ડાયરેક્ટરની સાથે પોતાના રિલેશન પર વાત કરતા બતાવ્યુ કે, બન્નેએ સેટલ થવાનો ફેંસલો કર્યો હતો, અને બાળકોનુ પ્લાનિંગ પણ કર્યુ હતુ, પરંતુ આવુ થયુ ત્યારે તે વ્યક્તિ ગભરાવવા લાગ્યો, અને મંદાનાને અબોર્શન (Mandana Karimi Abortion) કરાવવુ પડ્યુ હતુ. આ કહેતા કહેતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.
.@manizhe ke secret revelation se hua #LockUpp emotional.
— ALTBalaji (@altbalaji) April 10, 2022
Watch the Judgement Day episode streaming tonight at 10:30 pm
Play the @LockuppGame now. pic.twitter.com/R7jGtL0tbc
'લૉકઅપ'માં મંદાનાએ પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતનો ખુલાસો કરતા કહ્યું- મારા પતિથી અલગ થયા બાદ હું ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. આ સમય દરમિયાન જ મેં એક જાણીતા ડિરેક્ટર સાથે ગુપ્ત સંબંધો શરૂ કર્યા. તેણે મને કહ્યું કે હું તને પ્રેમ કરું છું, હંમેશા તારી સાથે રહેવા માંગુ છું અને આપણે ફેમિલી પ્લાન કરીએ છીએ. અમે સાથે મળીને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે તેણે પોતાની વાત છોડી દીધી. જે બાદ મારે ગર્ભપાત કરાવવો પડ્યો.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે