શોધખોળ કરો
Advertisement
Gujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર
રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે, રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેનો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે.
જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ડી.એ.પી. અને એન.પી.કે.ની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં છે. સહકારી મંડળીઓ અને ગુજકો માસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહયો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો ખેડૂતો ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નંબર પર સંપર્ક કરી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. સરકારે ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કર્યો છે અને તેને સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને ખાતર મળવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
ગુજરાત
Operation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડ
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp Asmita
Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?
Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion