શોધખોળ કરો

'નાગિન' બનીને તહેલકો મચાવનારી આ હૉટ એક્ટ્રેસ દુબઇમાં એક બેન્કરના પ્રેમમાં પડી, હવે કરવા જઇ રહી છે લગ્ન, જાણો વિગતે

વર્ષ 2019માં પહેલીવાર સૂરજ અને મૌની રૉયના ડેટિંગની જાણકારી સામે આવી હતી, જોકે એક્ટ્રેસે તે સમયે ડેટિંગની ખબરને માત્ર અફવા ગણાવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે મૌની રૉય સૂરજ નામ્બિયારના પેરેન્ટ્સની ખુબ નજીક છે, અને મૌની રૉયના લગ્નનુ આ પણ એક ખાસ કારણ છે

મુંબઇઃ હીરો-હીરોઇનોના લગ્નની ખબરોની વચ્ચે વધુ એક વેડિંગ વાયરલ થયુ છે. ખબર છે કે પૉપ્યુલર એક્ટ્રેસ મૌની રૉય બહુ જલ્દી લગ્ન કરવા જઇ રહી છે, મૌની રૉય દુબઇમાં રહેનારા બેન્કર સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને હવે લગ્નની વાતો નક્કી થઇ છે. વર્ષ 2019માં પહેલીવાર સૂરજ અને મૌની રૉયના ડેટિંગની જાણકારી સામે આવી હતી, જોકે એક્ટ્રેસે તે સમયે ડેટિંગની ખબરને માત્ર અફવા ગણાવી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે મૌની રૉય સૂરજ નામ્બિયારના પેરેન્ટ્સની ખુબ નજીક છે, અને મૌની રૉયના લગ્નનુ આ પણ એક ખાસ કારણ છે. એક સુત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યુ કે મૌની રૉયનુ સૂરજના પેરેન્ટ્સ સાથે કન્ફોર્ટ લેવલ છે, વર્ષ 2019માં તેની એક મિત્ર રૂપાલી કડયાને મૌની અને સૂરજની તસવીરો વાયરલ કરી હતી, બાદમાં તેને આ તસવીરોને ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદથી આ વાત ફેલાઇ ગઇ કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. તે સમયે મૌની રૉયે મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને યોગ્ય વ્યક્તિની તલાશ છે, જ્યાં સુધી મને તે નહીં મળે ત્યાં સુધી હોઇ કોઇને નહીં પસંદ કરુ અને ડેટિંગ પણ નથી કરી શકતી. નાગિન' બનીને તહેલકો મચાવનારી આ હૉટ એક્ટ્રેસ દુબઇમાં એક બેન્કરના પ્રેમમાં પડી, હવે કરવા જઇ રહી છે લગ્ન, જાણો વિગતે ખાસ વાત છે કે મૌની રૉય ટીવીની પૉપ્યૂલર સીરિયલ નાગિનમાં જબરદસ્ત એક્ટિંગ માટે લોકપ્રિય થઇ છે. તેને નાગિન બનીને ચાહકોના દિલમાં અલગ જગ્યા બનાવી હતી. મૌની રૉયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે, આમાં મૌની રૉય આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની સાથે કામ કરી રહી છે. ફિલ્માં મૌની રૉય એક વિલનના રૂપમાં દેખાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget