શોધખોળ કરો
Advertisement
આ હૉટ એક્ટ્રેસે ગરીબ બાળકોને વહેંચ્યાં ફૂડ પેકેટ, જુઓ વીડિયો
અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ પ્રસંગે મંદિરની બહાર નાના નાના ગરીબ બાળકોને ફૂડ પેકેટ વહેંચીને કન્યા પૂજનની પરંપરા નિભાવી. આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, ફેન્સ ઉર્વશીના આ કામને ખુબ પ્રસંશા કરી રહ્યાં છે
મુંબઇઃ તાજેતરમાં જ નવરાત્રીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવ્યો. આ દરમિયાન લોકો પોતાના ઘરેમાં શક્તિની પૂજા-અર્ચના કરી અને કન્યાઓને ભોજન કરાવ્યુ. કેટલાય રાજનેતા અને સેલેબ્સે પણ કન્યા પૂજન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ સામેલ હતી. અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ પ્રસંગે મંદિરની બહાર નાના નાના ગરીબ બાળકોને ફૂડ પેકેટ વહેંચીને કન્યા પૂજનની પરંપરા નિભાવી. આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, ફેન્સ ઉર્વશીના આ કામને ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકો કામને બિરદાવી રહ્યાં છે. વીડિયોમાં અભિનેત્રી ઉર્વશી મંદિરની બહાર ગરીબ બાળકોને પ્રેમથી ભોજનના પેકેટ વહેંચી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ ઉર્વશીની ઇન્ટરનેશનલ ફિલ્મ એસલેડોસ રિલીઝ થઇ છે. આ તેનો પહેલો ઇન્ટરનેશનલ પ્રૉજેક્ટ છે. આ ઉપરાંત તેને હાલમાં સાઉથની એક મૂવીની શૂટિંગ પણ પુરુ કર્યુ છે. આ મૂવીનુ નામ છે બ્લેક રોઝ.
ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion