ઉર્વશી રૌતેલાના ગળા પર પડેલા નિશાનથી લવ બાઇટની ઉઠી ચર્ચા, જાણો વિગતે
એક્ટ્રેસ શેર કરેલા આ લેટેસ્ટ વીડિયોમાં આ નિશાન સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. ઉર્વસી આમાં ગ્લિટરી ટૉપ અને શરો્ટ સ્કર્ટમાં એરપોર્ટ લૂકમાં દેખાઇ રહી છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આજકાલ ચર્ચામાં છે. પોતાના આઉટફિટને લઇને પણ એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહે છે. હવે તે પોતાના એક નિશાનને લઇને ચર્ચામાં છે. ખરેખરમાં ઉર્વશી રૌતેલાના ગળામાં એક નિશાન છે જેને જોઇને લોકો જુદીજુદી રીતે અંદાજ લગાવી રહ્યાં છે, ક્યાંક આ લવ બાઇટ તો નથી ને.
આમા તે ઉર્વશી રૌતેલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહી છે. તે જ્યારે પણ બહાર સ્પૉટ થાય છે, તો તેની તસવીરો વાયરલ થઇ જાય છે. આ વખતે પણ કંઇક આવુ જ થયુ છે. આ વખતે તેના ગળામાં પર એક ‘લવ બાઇટ’ જેવુ નિશાન દેખાઇ રહ્યું છે, જે ચર્ચામાં આવી ગયુ છે. કેટલાક ફેન્સ આના પર રિએક્શન આપી રહ્યાં છે, કેટલાક આને ઉર્વશી રૌતેલાના રિલેશનશીપ અને અફેર સાથે જોડી રહ્યાં છે.
View this post on Instagram
એક્ટ્રેસ શેર કરેલા આ લેટેસ્ટ વીડિયોમાં આ નિશાન સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. ઉર્વસી આમાં ગ્લિટરી ટૉપ અને શરો્ટ સ્કર્ટમાં એરપોર્ટ લૂકમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસનો રેડ અને બ્લેક કૉમ્બિનેશન લૂક એકદમ કાતિલ લાગી રહ્યો છે. આની સાથે તેને પોની ટેલ સ્ટાઇલ કરી છે અને ગૉગલ લગાવેલા છે. એક્ટ્રેસનો આ અમેઝિંગ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો--
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ
હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો
રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ
કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન