અતરંગી કપડામાં ઉર્ફીનો ફરી એકવાર હૉટ અંદાજ, શોર્ટ કટઆઉટ ડ્રેસમાં તસવીરો વાયરલ
ઉર્ફી જાવેદની આ તસવીરો પૈપરાજી દ્વારા તાજેતરમાં જ ક્લિક કરવામાં આવી હતી. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

Urfi Javed : ટીવી સ્ટાર એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની સ્ટાઇલને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે તેને રેડ કલરની હૉટ ડ્રેસમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરો ઉર્ફીએ ખુદ પૉસ્ટ કરી છે. ઉર્ફી હંમેશા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરો ખુબ વયારલ થઇ રહી છે.
ઉર્ફી જાવેદની આ તસવીરો પૈપરાજી દ્વારા તાજેતરમાં જ ક્લિક કરવામાં આવી હતી. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ઉર્ફી જાવેદની હૉટનેસનો અંદાજો તેની આ બૉલ્ડ તસવીરો પરથી લગાવી શકાય છે, ઉર્ફીની આ એરદમ બૉલ્ડ ફેશન અને સ્ટાઇલ જોઇને ફેન્સના પણ હોશ ઉડી ગયા છે. ઉર્ફીનો આ અતરંગી રેડ બેકલેસ ડ્રેસ ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
OTT બિગ બૉસ સિઝન 1માં મૉડલ ઉર્ફી એક કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. જોકે તે સમયે ઉર્ફીની સફર લાંબી ન હતી ચાલી. અતરંગી ફેશન સેન્સ માટે ઉર્ફીનુ નામ દરરોજ સોશ્યલ મીડિયા પર છવાયેલુ રહે છે.
View this post on Instagram
આ ઉપરાંત પોતાની ફેશન સેન્સના કારણે પણ આ 24 વર્ષીય એક્ટ્રેસ ટ્રૉલ પણ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદના ફોલોઅર્સની સંખ્યા 3.1 મિલિયન છે, જે તેના ચાહરનારાઓનુ પ્રમાણ બતાવે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
