શોધખોળ કરો

મેચ

IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો

બેટ્સમેન જૉસ બટલરે શાનદાર પ્રદર્શન કર્યુ, આ તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. બટલરે લગભગ 800 રન બનાવી લીધા છે.

Jos Buttler Rajasthan Royals Qualifier 2 IPL 2022: આઇપીએલ 2022માં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન જૉસ બટલરે શાનદાર પ્રદર્શન કર્યુ, આ તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. બટલરે લગભગ 800 રન બનાવી લીધા છે. તેને સિઝનની બીજી ક્વૉલિફાયર મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

રાજસ્થાન અને બેંગ્લૉરની વચ્ચે રમાયેલી મેચમાં જૉસ બટલરે ફિફ્ટી ફટકારી, તેને આ તોફાની ફિફ્ટીની મદદથી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. બટલર આઇપીએલની પહેલી 7 ઓવરોમાં સૌથી વધુ વાર હાફ સેન્ચૂરી ફટકારવાના મામલે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે.  

જૉસ બટલરે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ માત્ર 23 બૉલમાં ફિફ્ટી ફટકારી દીધી. આ તોફાની અર્ધશતકની મદદથી તેને ડ્વેન સ્મિથને પાછળ પાડી દીધોછે. બટલરે આઇપીએલ મેચોમાં પેહલી 7 ઓવરોમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવા મામલે ત્રીજુ સ્થાન હાંસલ કરી દીધુ છે. તેને ચાર વાર આ કમાલ કર્યો છે, જ્યારે સહેવાગ પણ ચારવાર આ કારનામુ કરી ચૂક્યો છે. જ્યારે સ્મિથે ત્રણ વાર હાફ સેન્ચૂરી ફટકારી છે.  

આ મામલામાં ડેવિડ વૉર્નર પહેલા નંબર પર છે, તેને 10 વાર આ કમાલ કર્યો છે. જ્યારે ક્રિસ ગેલ 5 વાર અર્ધશતક ફટકારીને બીજા નંબર પર છે.  

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં શાનદાર જીત સાથે જ રાજસ્થાનની ટીમ હવે ફાઇનલમાં પહોંચી ગઇ છે. ફાઇનલ મેચ 29 મેએ અમદાવાદમાં રમાશે. જ્યાં રાજસ્થાનની ટક્કર ગુજરાતની ટીમ સાથે થવાની છે. 

IPLની પહેલી 7 ઓવરોમાં સૌથી વધુ વાર હાફ સેન્ચૂરી ફટકારનારા બેટ્સમેન -

10 વાર - ડેવિડ વૉર્નર
5 વાર - ક્રિસ ગેલ
4 વાર - જૉસ બટલર*
4 વાર - વીરેન્દ્ર સહેવાગ
3 વાર - ડ્વેન સ્મિથ

આ પણ વાંચો.......... 

IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું, 6 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે

Vande Bharat Trains:આધુનિક અને સુરક્ષિત સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, રેલવેએ બનાવ્યો મોટો પ્લાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે

UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી

Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ

IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હશે સ્ટાર્ક અને કોહલી, જુઓ KKR અને RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય

ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ

Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી

Embed widget