શોધખોળ કરો

Drishyam 2ની ધાંસૂ કમાણી, પાંચમા દિવસે કરી આટલા કરોડ રૂપિયાની કમાણી, જાણો બિઝનેસ

‘દ્રશ્યમ 2’ રિલીઝ પહેલા દિવસથી જ ઓડિયન્સને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે. કમાણીની વાત કરીએ તો પહેલા દિવસની ‘દ્રશ્યમ 2’ની કમાણી 15.38 કરોડ રૂપિયા રહી છે.

Drishyam 2 Box Office Collection Day 5: અજય દેવગન સ્ટારર ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર ઓપનિંગ ડેથી લઇને  હજુ સુધી ધમાલ મચાવી રહી છે. સસ્પેન્સ, ક્રાઇમ થ્રિલરથી ભરેલી આ ફિલ્મએ 18 નવેમ્બર 2022એ બૉક્સ ઓફિસ પર એન્ટ્રી કરી હતી, ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ‘દ્રશ્યમ 2’ને આજ સુધી 5 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ તેનો ક્રેઝ ઓછી નથી થઇ રહ્યો છે. આ ફિલ્મની કમાણી અત્યારે ટૉપ પર છે.

‘દ્રશ્યમ 2’એ 5માં દિવસે કેટલું કર્યુ કલેક્શન -
‘દ્રશ્યમ 2’ રિલીઝ પહેલા દિવસથી જ ઓડિયન્સને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે. કમાણીની વાત કરીએ તો પહેલા દિવસની ‘દ્રશ્યમ 2’ની કમાણી 15.38 કરોડ રૂપિયા રહી છે. વળી, બીજા દિવસે પણ ફિલ્મનું કલેક્શન શાનદાર રહ્યુ અને આમાં 21.59 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મએ ત્રીજા દિવસે 27.17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, ચોથા દિવસે પણ ફિલ્મનુ કલેક્શન સારુ રહ્યુ હતુ, અને 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.વળી, અર્લી ટ્રેન્ડ્સ અનુસાર, ફિલ્મ પાંચમા દિવસે સારી કમાણી કરી રહી છે. અર્લી ટ્રેન્ડ્સ પ્રમાણે ‘દ્રશ્યમ 2’એ 5મા દિવસે પણ 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આની સાથે જ ફિલ્મની કુલ કમાણી 87.01 થઇ ગઇ છે. 

‘દ્રશ્યમ 2’નુ કલેક્શન -
પહેલો દિવસ - 15.38 કરોડ રૂપિયા 
બીજો દિવસ - 21.59 કરોડ રૂપિયા 
ત્રીજો દિવસ - 27.17 કરોડ રૂપિયા 
ચોથો દિવસ - 11.87 કરોડ રૂપિયા 
પાંચમો દિવસ - 11 કરોડ રૂપિયા (અર્લી ટ્રેન્ડ્રસ) 
કુલ કલેક્શન - 87.01 કરોડ રૂપિયા 

'દ્રશ્યમ 2'ની રિવ્યૂ -
અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'ને ફિલ્મ સમીક્ષકો અને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ભલે આ ફિલ્મ 2015માં આવેલી ફિલ્મ 'દ્રશ્યમ'ની રીમેક છે. ફિલ્મમાં, તબ્બુ વિજય સાલગાંવકર (અજય દેવગન) વિરુદ્ધ પુરાવા શોધવાનો પૂરો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સસ્પેન્સ ઘણું સારું છે, જે અંત સુધી દર્શકોને જકડી રાખે છે. 

દ્રશ્યમ 2  સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર

વિડિઓઝ

Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?
Embed widget