શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' આ તારીખે રિલીઝ કરવામાં આવશે
અક્ષય કુમારની આ ફિલ્મ 1980ના દાયકા પર આધારિત છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ મે મહિનામાં રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ 28 મેના દિવસે રિલીઝ કરવામાં આવશે.
અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ રણજિત તિવારની નિર્દેશનમાં બની છે. આ ફિલ્મને 28મેના દિવસે રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં લારા દત્તા, આદિલ હુસૈન, હુમા કુરેશી અને વાણી કપૂર જોવા મળશે.
અક્ષય કુમારની આ ફિલ્મ 1980ના દાયકા પર આધારિત છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion