શોધખોળ કરો

Alia Bhatt આ હોલીવુડની અભિનેત્રી કરતા પણ આગળ, જાણો શું છે સમગ્ર વાત 

Alia Bhatt: ફિલ્મ જગતમાં પોતાના દેખાવને બધાનું ધ્યાન આકર્ષિત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં જ પોતાના એક ડ્રેસને લઈને ચર્ચાઓમાં આવી છે. 

Alia Bhatt New Dress:

આલિયા ભટ્ટને ફિલ્મ જગતનું એક મોટુ નામ માનવામાં આવે છે. તે અવારનવાર પોતાના લુક્સ અને સ્ટાઇલ માટે ચર્ચાઓમાં આવતી હોઈ છે. આ બધાની વચ્ચે જ તે પોતાના એક ડ્રેસને લઈને લાઇમલાઇટમાં આવી છે. આ વખતે આલિયા ભટ્ટની એક ડ્રેસ હોલીવુડની એક જાણીતી અભિનેત્રીની સાથે જોડવામાં આવી છે.   

આ અભિનેત્રી સાથે થઇ તુલના:

આલિયા ભટ્ટએ 'કોફી વિથ કરણ 7'ના પહેલા એપિસોડમાં લાલ અને ગુલાબી કલરનો એક ખુબ સુંદર ડ્રેસ પહેરીને તેમાં ગઈ સાથે જ તાજેતરમાં હોલીવુડની મશહૂર અભિનેત્રી લિલી કોલિન્સ(Lily Collins)એ પોતાની વેબ સીરીઝ ' એમિલી ઇન પેરિસ(Emily in Paris)'માં પહેર્યો હતો. હોલીવુડ અભિનેત્રીનો આ એક જ સરખો ડ્રેસ પહેરતા જ આલિયા ભટ્ટના ચાહકોએ તેની તુલના લિલી  કોલિન્સ(Lily Collins) સાથે કરવાની શરુ કરી દીધી હતી. 

ચાહકોના કેવા રહ્યા પ્રતિભાવ :
અભિનેત્રીના એક ચાહકે બંને અભિનેત્રીઓનો એક સરખા ડ્રેસ વાળા ફોટાનું કોલાજ બનાવીને તેને instragram પર શેર કર્યો ત્યારબાદ જ બીજા એક ચાહકે તેની આ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે "આલિયા લિલીથી વધુ સુંદર લાગી રહી છે". તેની જ સાથે બીજા યુઝરે  કમેન્ટ કરી કે "આલિયા તારા પર ગર્વ છે, બાકી લોકોની પહેલા ત્યાં પહોચજે." આ પછી ઘણા લોકોએ કમેન્ટમાં "આલિયા" લખ્યું તો ઘણાએ અલગ અલગ પ્રકારના ઇમોજી દ્વારા કમેન્ટ કરી. 

Karan Joharના મશહૂર ટોક શો "કોફી વિથ કરણ(Koffee With Karan)માં આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાનો આ ડ્રેસ પહેરીને રણવીર સિંહ સાથે જોવા મળી હતી. જે આ શોનો પ્રથમ એપિસોડ પણ હતો. અભિનેત્રી રણવીર સિંહ સાથે પહેલા પણ વર્ષ 2019માં "ગલી બોય"માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી અને ફિલ્મની સ્ટોરીને દર્શકોએ ખુબ જ પ્રેમ આપ્યો હતો. સાથે જ કોફી વિથ કારણનો આ પ્રથમ એપિસોડને પણ ખુબ જ જોવામાં આવ્યો હતો. આ વર્ષે આલિયા તેની બે ફિલ્મો "બ્રહ્માસ્ત્ર" અને "ગંગુબાઈ કાઠીયાવાડી"માં જોવા મળી હતી. આ બંને જ ફિલ્મોએ બોક્ષ ઓફીસ પર ધમાલ મચાવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન

આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય

"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ

Embed widget