શોધખોળ કરો

Rasha Thadani Video: સુંદરતાની સાથે રવિના ટંડનની દીકરી રાશાનો અવાજ પણ છે અદભૂત, જુઓ વીડિયો

Rasha Thadani Video: રવિના ટંડનની દીકરી રાશા આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. તેની ડેબ્યુ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Rasha Thadani Singing Video: રવિના ટંડનની દીકરીએ હજુ ઈન્ડસ્ટ્રીમાં પગ પણ નથી મૂક્યો અને તે દરેક જગ્યાએ હેડલાઇન્સ બનાવી રહી છે. રાશા સોશિયલ મીડિયા સ્ટાર છે. હવે તે જલ્દી બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે. રાશા અભિષેક કપૂરની ફિલ્મથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન જોવા મળશે. પોતાની એક્ટિંગ બતાવતા પહેલા રાશાએ પોતાની ગાયકીની પ્રતિભા ચાહકોને બતાવી છે. જે બાદ દરેક તેના દિવાના બની ગયા છે. રાશાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગીત ગાતી જોવા મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by Rasha (@rashathadani)

વર્લ્ડ મ્યુઝિક ડેના અવસર પર રાશાએ તેના એક સ્ટેજ પરફોર્મન્સનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ કોમળ અવાજમાં વેલેરી ગીત ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાશા બ્લેક શોર્ટ ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે તેને મેચિંગ બૂટ સાથે કેરી કરી છે.

ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો રાશાનો અવાજ

રાશાના વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - તમારો અવાજ ખૂબ જ મીઠો છે. જ્યારે અન્ય એક ફેને લખ્યું- તમારો અવાજ અને ચહેરો મને ખૂબ જ સારું ફિલ કરાવે છે. એક ચાહકે રાશાને કરણ જોહરની ફિલ્મ વિશે પૂછ્યું. તેણે લખ્યું- તમે ફિલ્મ ક્યારે સાઈન કરી રહ્યા છો.

જો રિપોર્ટ્સનું માનીએ તો રાશા 6 વર્ષની ઉંમરથી સંગીત શીખી રહી છે. તેમણે ઉસ્તાદ કાદિર મુસ્તફા પાસેથી શાસ્ત્રીય સંગીત શીખી છે. આ સાથે તેણે શંકર મહાદેવનની એકેડમીમાંથી કોર્સ પણ કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Rasha (@rashathadani)

આ ફિલ્મમાં ડાયના પેન્ટી પણ જોવા મળશે

રાશા અને તેની કો-સ્ટાર થોડા દિવસો પહેલા લંચ પર જોવા મળી હતી. અભિષેક કપૂરની આ ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી. આ ફિલ્મમાં રાશા અને અમન સાથે ડાયના પેન્ટી પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી

ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?

ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ

તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ

'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા

Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?

Embed widget