શોધખોળ કરો

Uunchai Trailer: અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપરાની ફિલ્મ Uunchai નું ટ્રેલર રીલિઝ, જુઓ Video

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'ઉંચાઇ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

Uunchai Movie Trailer: અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'ઉંચાઇ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, જેમાં બોમન ઈરાની અને નીના ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે. સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ ઉંચાઇની વાર્તા મિત્રતા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર પણ હૃદય સ્પર્શી છે. ટ્રેલરમાં અમિતાભથી લઈને બોમન સુધીના તમામ સ્ટાર્સનું શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.

ટ્રેલરમાં પરિણીતી ચોપરા ટુરિસ્ટ ગાઈડના રોલમાં જોવા મળી રહી છે. જ્યારે બોમન, અમિતાભ અને અનુપમ ત્રણેય ખૂબ જૂના મિત્રો છે. ઉલ્લેખનીય છે કે બિગ બીની ફિલ્મ ' Uunchai ' આવતા મહિને 11 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. લગભગ 2 મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલર વીડિયોમાં શાનદાર ડિરેક્શનની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. Uunchai ની મૂળ વાર્તા મિત્રતા પર આધારિત છે.

ફિલ્મ ' Uunchai 'ની ટેગલાઈન છે 'ફ્રેન્ડશિપ ઈઝ ધેર ઈન્સ્પિરેશન'. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેંગઝોમ્પા લાંબા સમયથી મિત્રો છે. ટ્રેલરના એક દ્રશ્યમાં ડેની પણ પોતાનો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. આ પછી તેના આકસ્મિક મૃત્યુથી બધાને આઘાત લાગે છે. વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે ડેની માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર જવા માંગતો હતો!

આટલું જ નહીં, ફિલ્મમાં ડેની તેના બાળપણના મિત્રો સાથે ફરીથી જીવન જીવવા માંગતો હતો! હવે ફિલ્મની આખી વાર્તા આના પર આધારિત છે. ડેનીના ત્રણ મિત્રો અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની તેમના મિત્રની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે 'ઊંચાઈ' સુધી પહોંચવા માટે સંઘર્ષ કરે છે.

The Kashmir Files 2: 'ધ કાશ્મીર ફાઇલ્સ 2'ના ચાહકો માટે સારા સમાચાર

The Kashmir Files 2: વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. લગભગ 15 કરોડના બજેટમાં  બનેલી આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને બોક્સ ઓફિસ પરથી 340 કરોડનું કલેક્શન કર્યું. કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની રજૂ કરતી આ ફિલ્મે સૌને ચોંકાવી દીધા હતા અને ત્યારથી એ સવાલ પણ ઉઠી રહ્યો હતો કે આ ફિલ્મનો બીજો ભાગ ક્યારે આવશે?

કાશ્મીરી પંડિતો પર અત્યાચારનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો

હાલમાં જ કાશ્મીરી પંડિતો પર અત્યાચારનો વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું કે, 'ખીણમાં કાશ્મીરી પંડિતોની સતત હત્યા થઈ રહી છે પરંતુ પોતાને હિન્દુઓની ઠેકેદાર ગણાવતી સરકાર ઉંઘી ગઈ છે અને તેમની સતત હત્યા, અત્યાચારોથી કોઈ ફેર નથી પડી રહ્યો. વસ્તુઓ ખૂબ જ ખરાબ છે. કાશ્મીરી પંડિતો 90ના દાયકાના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ ટ્વીટને રીટ્વીટ કરતા શ્રેયાંશ ત્રિપાઠીએ વિવેક અગ્નિહોત્રીને ટેગ કરીને પૂછ્યું - શું વિવેક અગ્નિહોત્રી આના પર કાશ્મીર ફાઈલ્સ બનાવી શકશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Embed widget