શોધખોળ કરો

Virat Anushka In Vrindavan: વૃંદાવનના આશ્રમમાં દીકરી વામિકા સાથે દર્શન કરવા પહોંચ્યા વિરાટ- અનુષ્કા, હાથ જોડી ટેકવ્યું માથું

Virat Kohli Anushka Sharma: અનુષ્કા અને વિરાટ હાલમાં જ વૃંદાવન પહોંચ્યા હતા. અહીં તેમણે નીમ કરૌલી બાબાની મુલાકાત લીધી.આ દંપતી પુત્રી વામિકા સાથે પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા.

Virat Anushka In Vrindavan: દુબઈમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા બુધવારે વૃંદાવન પહોંચ્યા હતા. આ દરમિયાન દંપતીએ બાબા નીમ કરોલીના આશ્રમની મુલાકાત લીધી હતી. આ પછી વિરાટ અને અનુષ્કા પણ પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની પુત્રી વામિકા કોહલી પણ પરિવાર સાથે જોવા મળી હતી.પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરતા આ કપલે આ મથુરા-વૃંદાવન મુલાકાતને મીડિયાની નજરથી દૂર રાખી હતી. જોકે તેમ છતાં આશ્રમ પહોંચેલા વિરાટ-અનુષ્કાની ઘણી તસવીરો અને વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં વિરાટ અનુષ્કા સાથે તેમની દીકરી વામિકા પણ જોવા મળી રહી છે. 

આશ્રમમાં દીકરી સાથે જોવા મળ્યા વિરાટ-અનુષ્કા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 4 જાન્યુઆરી 2022 ના રોજ વૃંદાવનમાં એક આશ્રમની મુલાકાતે ગયા હતા. આ દંપતી શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા આવ્યા હતા. વાયરલ થઈ રહેલી તસવીરોમાં અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા જોવા મળે છે અને કપલની દીકરી વામિકા તેના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by @virushka_always1801

નવેમ્બરમાં ઉત્તરાખંડની મુલાકાત લીધી

વિરાટ, અનુષ્કા અને તેમની પુત્રી વામિકા પણ નવેમ્બર 2022માં ઉત્તરાખંડના નૈનીતાલ ગયા હતા. આ દરમિયાન કપલ ત્યાંના પ્રખ્યાત મંદિરોમાં માથું ટેકવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કેચી ધામ મંદિરની મુલાકાત લીધી હતી. બાદમાં બંને બાબા નીમ કરોલીના આશ્રમમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા. આ ટૂર પર સ્ટાર કપલે ફેન્સ સાથે ઘણી તસવીરો ક્લિક કરી હતી.

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા વર્કફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અભિનેત્રીએ પહેલાથી જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જે નેટફ્લિક્સ પર ડાયરેક્ટ-ટુ-ઓટીટી રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારVegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણRajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !
PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !
શરીરમાં આ જગ્યાઓ પર દુઃખાવો થાય છે હોઇ શકે છે ડાયાબિટીસના સંકેતો
શરીરમાં આ જગ્યાઓ પર દુઃખાવો થાય છે હોઇ શકે છે ડાયાબિટીસના સંકેતો
Embed widget