શોધખોળ કરો

AR Rahman On Oscars: 'ઓસ્કાર માટે ખોટી ફિલ્મો મોકલવામાં આવી રહી છે', AR રહેમાને કેમ આટલું મોટું નિવેદન કેમ આપ્યું?

AR Rahman On Oscars: સંગીતકાર એ.આર. રહેમાનનું કહેવું છે કે ખોટી ફિલ્મો પસંદ કરીને ઓસ્કાર માટે મોકલવામાં આવી છે.જાણો આખરે તેમણે કેમ આવું કહેવું પડ્યું.

AR Rahman On Oscars: ઓસ્કાર એવોર્ડ સમારોહ 2023માં ભારતની ફિલ્મો જોરદાર રીતે છવાઇ ગઈ. RRRના ગીતો 'નાટુ-નાટુઅને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'એ ઓસ્કાર એવોર્ડ જીતીને ફરી એકવાર દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું. આ દરમિયાન બે ઓસ્કાર જીતી ચૂકેલા એઆર રહેમાનનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છેજેમાં તેણે કહ્યું છે કે ઓસ્કાર માટે ભારતમાંથી ખોટી ફિલ્મો મોકલવામાં આવી રહી છે.

ટેકનોલોજીનો વિકાસ બદલાયો છે

ઇન્ટરવ્યુ દરમિયાન એલ સુબ્રમણ્યમે એઆર રહેમાનને પૂછ્યું કે તેમણે ઘણા બધા સંગીતકારો અને ઓર્કેસ્ટ્રા સાથે સંગીત કંપોઝ કરવાની જૂની રીત કેવી રીતે બદલીજેના પર રહેમાને કહ્યું, "તે ટેક્નોલોજીના વિકાસને કારણે છે. અગાઉ એક ફિલ્મ માટે માત્ર આઠ ટ્રેક હતાકારણ કે હું જિંગલ બેકગ્રાઉન્ડમાંથી આવ્યો હતોતેથી મારી પાસે 16 ટ્રેક હતા અને હું તેની સાથે ઘણું બધું કરી શકતો હતો.

મને પ્રયોગ કરવાનો મોકો મળ્યો

એઆર રહેમાને વધુમાં કહ્યું, “ઓર્કેસ્ટ્રા મોંઘું હતુંપરંતુ તમામ મોટા ઇન્સ્ટ્રૂમેન્ટ્સ નાના થઈ ગયા. આનાથી મને પ્રયોગ અને નિષ્ફળ થવા માટે પુષ્કળ સમય મળ્યો. મારી નિષ્ફળતા કોઈ જાણતું નથીતેઓએ માત્ર મારી સફળતા જોઈ છે કારણ કે આ બધું સ્ટુડિયોની અંદર થયું હતું. તો ઘરના સ્ટુડિયોના કારણે મને આઝાદી મળી.

તેમણે કહ્યું "તેનાથી મને પ્રયોગ કરવાની ઘણી સ્વતંત્રતા મળી... અલબત્ત આપણે બધાને પૈસાની જરૂર છેપરંતુ તેનાથી પણ આગળ મને જુસ્સો હતો." મારો મતલબ પશ્ચિમ જે કરી રહ્યું છે તો આપણે કેમ ન કરી શકીએજ્યારે આપણે તેમનું સંગીત સાંભળીએ છીએત્યારે તેઓ આપણું સંગીત કેમ સાંભળી શકતા નથીહું મારી જાતને પૂછું છું કે બહેતર પ્રોડક્શનસારી ગુણવત્તાબહેતર ડિસ્ટ્રિબ્યુશન અને નિપુણતા કેવી રીતે હોઈ શકે...જે હજુ પણ મને પ્રેરણા આપે છે''.

ઓસ્કાર માટે ખોટી ફિલ્મો મોકલવામાં આવી રહી છે

એઆર રહેમાને કહ્યું કેક્યારેક હું જોઉં છું કે આપણી ફિલ્મો ઓસ્કાર સુધી જાય છેપરંતુ એવોર્ડ નથી મળતા. ઓસ્કાર માટે ખોટી ફિલ્મો મોકલવામાં આવી રહી છે. મને લાગે છે કે આવું બિલકુલ ન કરવું જોઈએ. આપણે સામેની વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારવું જોઈએ. અહીં શું થઈ રહ્યું છે તે જોવા માટે મારે પશ્ચિમી દેશની જેમ વિચારવું પડશે. આપણે આપણી જગ્યાએ રહીને આપણી રીતે વિચારવું જોઈએ. જણાવી દઈએ કે આ એક જૂનો ઈન્ટરવ્યુ છે જે જાન્યુઆરીમાં શૂટ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Navsari: બીલીમોરામાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગનું ફાયરિંગ, સ્વબચાવમાં પોલીસે એકના પગમાં ગોળી મારી
Navsari: બીલીમોરામાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગનું ફાયરિંગ, સ્વબચાવમાં પોલીસે એકના પગમાં ગોળી મારી
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટ પર મોટું અપડેટ, એક્શનમાં ગૃહ મંત્રાલય, NIA ને સોંપી તપાસ  
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Navsari: બીલીમોરામાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગનું ફાયરિંગ, સ્વબચાવમાં પોલીસે એકના પગમાં ગોળી મારી
Navsari: બીલીમોરામાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગનું ફાયરિંગ, સ્વબચાવમાં પોલીસે એકના પગમાં ગોળી મારી
Gold Rate: સોના અને ચાંદીમાં ફરી તેજી, જાણો MCX પર શું છે ભાવ, ખરીદતા પહેલા લેટેસ્ટ કિંમત જાણી લો
Gold Rate: સોના અને ચાંદીમાં ફરી તેજી, જાણો MCX પર શું છે ભાવ, ખરીદતા પહેલા લેટેસ્ટ કિંમત જાણી લો
બિહારમાં આજે પણ તૂટશે રેકોર્ડ ? બીજા તબક્કામાં બમ્પર મતદાન, 1 વાગ્યા સુધી 47.62% વોટિંગ 
બિહારમાં આજે પણ તૂટશે રેકોર્ડ ? બીજા તબક્કામાં બમ્પર મતદાન, 1 વાગ્યા સુધી 47.62% વોટિંગ 
દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સ્કૂલો માટે લેવાયો મોટો નિર્ણય, હાઈબ્રિડ મોડમાં ચાલશે ધોરણ-5 સુધીના ક્લાસ  
દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સ્કૂલો માટે લેવાયો મોટો નિર્ણય, હાઈબ્રિડ મોડમાં ચાલશે ધોરણ-5 સુધીના ક્લાસ  
તમારા ફોનમાં આવેલો વીડિયો અસલી છે કે AIથી બનાવ્યો છે? આ છ રીતથી મિનિટોમાં જાણી શકશો
તમારા ફોનમાં આવેલો વીડિયો અસલી છે કે AIથી બનાવ્યો છે? આ છ રીતથી મિનિટોમાં જાણી શકશો
Embed widget