શોધખોળ કરો

Athiya Shetty KL Rahul Wedding: થોડા જ મહિનામાં કેએલ રાહુલની દુલ્હનિયા બનશે આથિયા શેટ્ટી, લગ્નની તૈયારીઓ પુરજોશમાં શરુ

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી, ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ (KL Rahul) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

Athiya Shetty KL Rahul Wedding: બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી, ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ (KL Rahul) હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. આથિયા અને કેએલ રાહુલે થોડા સમય પહેલા જ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. બંનેના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

અથિયા અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં જ લગ્ન કરવા માટે તૈયાર છે. આથિયા શેટ્ટીની નજીકના સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને રાહુલના માતા-પિતા તાજેતરમાં જ આથિયાના પરિવારને મળવા મુંબઈ ગયા હતા.

આથિયા પણ કરી રહી છે તૈયારીઓઃ
અથિયા અને રાહુલ તેમના પરિવારો સાથે તાજેતરમાં નવા ઘરની મુલાકાતે આવ્યા હતા કારણ કે તેઓ લગ્ન પછી આ ઘરમાં શિફ્ટ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન મુંબઈમાં થશે અને અથિયા પોતે જ તમામ લગ્નની  તૈયારી કરી રહી છે.

જ્યારે કેએલ રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તે સર્જરી માટે જર્મની ગયો હતો. આ દરમિયાન આથિયા પણ કેએલ રાહુલની સંભાળ લેવા માટે તેની સાથે ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આથિયા અને કેએલ રાહુલ એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. તેઓ સાથે મળીને અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે, જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ચાહકો આ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે.

આ પણ વાંચોઃ

Ananya Panday: ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ થયા બાદ આ હિરોને ડેટ કરે છે અનન્યા પાંડે...

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો

Gujarat Rain: સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ, બોડેલીમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget