શોધખોળ કરો

Priyanka Chopra: બ્લાઉઝ પહેર્યા વગર સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી ગઈ પ્રિયંકા ચોપરા, જાણો પછી કેવા થયા હાલ

Priyanka Chopra Video Viral:પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેનો 40મો જન્મદિવસ તે રીતે જ ઉજવ્યો જે રીતે ઈચ્છતી હતી. આ જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Priyanka Chopra Video Viral: પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેનો 40મો જન્મદિવસ તે રીતે જ ઉજવ્યો જે રીતે ઈચ્છતી હતી. આ જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વખતે પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે દરિયા કિનારે શાનદાર જન્મદિવસ ઉજવ્યો. પરંતુ અન્ય એક વીડિયો સામે આવ્યો છે જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રિયંકા બ્લાઉઝ વગર સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

થ્રોબેક વીડિયો વાયરલ થયો હતો
જો કે આ વીડિયોને પ્રિયંકાના 40માં બર્થ ડે સેલિબ્રેશનનો કહેવામાં આવી રહ્યો છે, પરંતુ એવું નથી, પરંતુ આ વીડિયો ઘણો જૂનો છે જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં પ્રિયંકા ગોલ્ડન ચમકદાર સાડીમાં જોવા મળી રહી છે. પરંતુ તેણે બ્લાઉઝ પહેર્યું નથી. તો બીજી તરફ, સાડી એક બાજુથી બીજી બાજુ સરકી રહી છે અને પ્રિયંકા તેને સંભાળતી જોવા મળી રહી છે. દેશી ગર્લની આ સ્ટાઇલ બધાને ચોંકાવી રહી છે.

View this post on Instagram
 
A post shared by Bally's Entertainment (@ballysentertainment)

પ્રિયંકા આ તસવીરોમાં ઘણી ખુશ દેખાઈ

પ્રિયંકા 18 જુલાઈના રોજ 40 વર્ષની થઈ, તેથી તેણે આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નહોતી. આ બર્થડે સેલિબ્રેશનની ઘણી તસવીરો સામે આવી છે. ક્યારેક દરિયા કિનારે લીપ લૉક કરતી વખતે તો ક્યારેક મોડી રાત્રે પાર્ટી કરતી જોવા મળી. પ્રિયંકા આ તસવીરોમાં ઘણી ખુશ દેખાઈ રહી છે. કેમ ન હોય, પ્રિયંકા અત્યારે સફળતાના સાતમા આસમાને પહોંચી છે. બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની સફર નક્કી કરનાર પ્રિયંકા આજે ખુબ કામ કરી રહી છે અને હોલીવુડમાં પણ નામ કમાઈ રહી છે. તે આવનારા દિવસોમાં ઘણા મોટા પ્રોજેક્ટનો હિસ્સો બનશે. તો બીજી તરફ, પ્રિયંકા હાલમાં જ માતા બની છે, તેની પુત્રીનું નામ માલતી રાખ્યું છે.

આ પણ વાંચો...

GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત

કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget