શોધખોળ કરો

Richa Chadha Baby Girl: અલી ફઝલ-ઋચા ચડ્ઢાના ઘરે ગુંજી કિલકારીયાં, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ

Richa Chadha Baby Girl: એક્ટ્રેસ ઋચા ચડ્ઢા અને અલી ફઝલના ઘરમાં ખુશીઓ આવી ગઈ છે. આ દંપતી એક બાળકીના ગૌરવપૂર્ણ માતાપિતા બની ગયું છે

Richa Chadha Baby Girl: એક્ટ્રેસ ઋચા ચડ્ઢા અને અલી ફઝલના ઘરમાં ખુશીઓ આવી ગઈ છે. આ દંપતી એક બાળકીના ગૌરવપૂર્ણ માતાપિતા બની ગયું છે. ઋચા ચડ્ઢાએ 16 જુલાઈના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. ઋચા ચડ્ઢા અને અલી ફઝલે એક નિવેદન શેર કરીને તેમની દીકરીના જન્મની માહિતી આપી છે. જ્યારથી ઋચા અને અલીએ બાળકીના જન્મની જાણ કરી છે, ત્યારથી ચાહકોની ખુશીનો પાર નથી રહ્યો.

અલી અને ઋચાએ નિવેદનમાં લખ્યું - 16.07.24 ના રોજ એક સ્વસ્થ બાળકીના આગમનની જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થાય છે! અમારો પરિવાર ખૂબ જ ખુશ છે અને અમે અમારા શુભેચ્છકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ.

શેર કર્યુ હતુ મેટરનનિટી શૂટ 
હાલમાં જ ઋચા ચડ્ઢાએ તેના મેટરનિટી શૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે ઋચા ચડ્ઢાએ લખ્યું- આ અતુલ્ય પ્રવાસમાં મારા સાથી બનવા બદલ આભાર અલી. તેણે એમ પણ લખ્યું કે મેં કૉમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે કારણ કે મેં પહેલીવાર આવી ખાનગી વાત શેર કરી છે.

View this post on Instagram
 
A post shared by Richa Chadha (@therichachadha)

ઉલ્લેખનીય છે કે, ઋચા ચડ્ઢા અને અલી ફઝલ 2022 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દંપતીએ આ વર્ષની શરૂઆતમાં તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. હાલમાં જ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ઋચા ચડ્ઢાએ પોતાના બાળકના ઉછેર વિશે વાત કરી હતી. અમારો ખૂબ જ સ્વતંત્ર રીતે ઉછેર થયો છે, જ્યાં અમારા માતાપિતાએ અમારા પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી. તેથી મને લાગે છે કે આપણે તે જ કરીશું. અમે ચોક્કસપણે બાળકમાં જિજ્ઞાસાની ભાવના કેળવવાનો પ્રયાસ કરીશું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઋચા ચડ્ઢા છેલ્લે વેબસીરિઝ હીરામંડીમાં જોવા મળી હતી. આ સીરીઝમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે.

View this post on Instagram
 
A post shared by Taha Ahmad (@taha_ahmadlucknow)

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો

Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ

Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા

ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?

Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ

Embed widget