શોધખોળ કરો

Bollywood Gossip : સલમાનના ચાહકો માટે માઠા સમાચાર, તો 'ભાઈજાન' અહીં ક્યારેય નહીં દેખાય!!!

સલમાન ખાન આગામી દિવસોમાં આ શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે. કારણ કે તેનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો છે.

Bollywood Superstar Salman Khan : બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટે માઠા સમાચાર છે. કલર્સ રિયાલિટી શો બિગ બોસ ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો છે. ચાહકો આ શોની આતુરતાથી રાહ જોતા હોય છે અને હોય પણ કેમ નહીં? શોની જાન ભાઈજાન એટલે કે સલમાન ખાન જે તેને હોસ્ટ કરે છે. સલમાન ખાન લાંબા સમયથી આ શોને હોસ્ટ કરી રહ્યો છે અને સુપરસ્ટારને ચાહકોનું જોરદાર સમર્થન પણ મળી રહ્યું છે. સલમાનને મસ્તી કરતો અને સ્પર્ધકોને ઠપકો આપતો જોવા માટે ઘણા ચાહકો વીકેન્ડ કા વાર દરમિયાન પણ શો જુએ છે. પરંતુ સલમાન ખાન અને બિગ બોસના ફેન્સ માટે ખરાબ સમાચાર છે.

બિગ બોસ હોસ્ટ નહીં કરે સલમાન?

એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, સલમાન હવે બિગ બોસને હોસ્ટ કરશે નહીં. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન આગામી દિવસોમાં આ શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે. કારણ કે તેનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો છે. આ શો માટે સલમાન ખાન કેટલો મહત્વનો છે તે તો સૌકોઈ જાણે જ છે. 'વિકેન્ડ કા વાર'માં સલમાનને જોવા માટે સ્પર્ધકો પણ ઉત્સાહિત રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં જ સલમાનની જગ્યાએ કોઈ બીજું લઈ શકે છે. જોકે હવે એ પણ રસપ્રદ બબત છે કે, સલમાનની જગ્યા કોણ લેશે. 

શું કરણ જોહર સલમાન ખાનનું સ્થાન લેશે?

સલમાનનો કોન્ટ્રાક્ટ 12 જાન્યુઆરી 2023ના રોજ પૂરો થવાનો છે. બિગ બોસના ચાહકો માટે આ સમાચાર ચિંતાજનક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં કરણ જોહર આ શોને હોસ્ટ કરી શકે છે. કરણ જોહરે બિગ બોસ ઓટીટી પણ હોસ્ટ કર્યો હતો. જો કે સુધી આ વિશે કોઈ પુષ્ટિ મળી નથી. એવું પણ માનવામાં આવે છે કે સલમાન ફેબ્રુઆરીમાં મનીષ શર્માની ફિલ્મ 'એક થા ટાઈગર 3'નું શૂટિંગ કરવા જઈ રહ્યો છે.

Salman Khan B'day: સલમાન ખાન આ અભિનેત્રી સાથે કરવા માંગતો હતો લગ્ન, પહોંચી ગયો હતો એક્ટ્રેસના ઘરે

બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાન 57 વર્ષનો થઈ ગયો છે . અભિનેતાનું ફિલ્મી કરિયર જેટલું ચર્ચામાં હતું એટલું જ તેની અંગત જિંદગી પણ લાઈમલાઈટમાં હતી. સલમાન ખાન આ ઉંમરે પણ બેચલર છે પરંતુ તેનું દિલ ઘણી સુંદરીઓ માટે ધબક્યું છે. સલમાનનું નામ તમામ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું પરંતુ તેની જોડી કોઈની સાથે ન બની શકી. બહુ ઓછા લોકો જાણતા હશે કે એક્ટર જુહી ચાવાલા સાથે પણ એકતરફી પ્રેમમાં હતો અને એટલું જ નહીં તે તેની સાથે લગ્ન કરવા તેના ઘરે પણ પહોંચી ગયો હતો.

સલમાન જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતો હતો

સલમાન ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કબૂલ્યું હતું કે તે જુહી ચાવલાને ખૂબ પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. સલમાન લગ્નનો પ્રસ્તાવ લઈને જુહીના ઘરે પહોંચ્યો હતો.  પરંતુઅભિનેત્રીના પિતાએ આ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી અને ભાઈજાનનું દિલ તૂટી ગયું. આ પછી પણ સલમાનના જીવનમાં ઘણી અભિનેત્રીઓએ પ્રવેશ કર્યો હોવાના અહેવાલો સામે આવતા રહે છે. અહીં જુહી ચાવલાએ વર્ષ 1995માં જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. સલમાનનું આ રહસ્ય બહુ ઓછા લોકો જાણતા હતા, પરંતુ જ્યારે તેણે ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો તો બધા ચોંકી ગયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget