શોધખોળ કરો

Border 2 ફિલ્મ સુપરસ્ટારોથી ભરેલી છે, જાણો કયા એક્ટરની છે સૌથી વધુ નેટવર્થ ?

Border 2: જો તમે વિચારી રહ્યા છો કે વર્ષોથી પોતાની ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરનાર સની દેઓલ આ યાદીમાં ટોચ પર છે. તો તમે ખોટા છો

Border 2: બોલિવૂડ અભિનેતા સની દેઓલ હાલમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' માટે સમાચારમાં છે. તાજેતરમાં જ તેણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ વખતે આ ફિલ્મમાં અભિનેતા સાથે વરુણ ધવન, દિલજાત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સ જોવા મળશે. જેઓ સરહદ પર દુશ્મનો સામે એકસાથે લડશે. પરંતુ અહીં અમે તમને ફિલ્મમાં તેમના પાત્રો સાથે નહીં પરંતુ તેમના ભવ્ય જીવનનો પરિચય કરાવી રહ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે આ બધામાં સૌથી ધનિક કોણ છે.

દિલજીત દોસાંઝ - પંજાબી સિનેમાના રોકસ્ટાર દિલજીત દોસાંઝ 'બોર્ડર 2'માં શહીદ નિર્મલ જીત સિંહની ભૂમિકા ભજવશે. દિલજીતનું નામ પંજાબી ઉદ્યોગના સૌથી ધનિક સ્ટાર્સની યાદીમાં સામેલ છે. TV9ના અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ 172 કરોડથી વધુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આંકડા સાથે, દિલજીત 'બોર્ડર 2'ના ધનિક કલાકારોની યાદીમાં ત્રીજા સ્થાને આવે છે.

View this post on Instagram
 
A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

સની દેઓલ - હવે જો તમે વિચારી રહ્યા છો કે વર્ષોથી પોતાની ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરનાર સની દેઓલ આ યાદીમાં ટોચ પર છે. તો તમે ખોટા છો. ઝી ટાઇમ્સ નાઉ નવભારત અનુસાર, સનીની કુલ સંપત્તિ લગભગ 130 કરોડ રૂપિયા છે. આ મુજબ, તે કમાણીની બાબતમાં 'બોર્ડર 2' ના અભિનેતા કરતા ઘણો પાછળ છે.

View this post on Instagram
 
A post shared by Sunny Deol (@iamsunnydeol)

વરુણ ધવન - વાસ્તવમાં 'બોર્ડર 2' ના અમીર કલાકારોની યાદીમાં વરુણ ધવન ટોચ પર છે. મનીકન્ટ્રોલ અને ઘણી સાઇટ્સના ડેટા અનુસાર, વરુણ ધવનની કુલ સંપત્તિ લગભગ 381 કરોડ રૂપિયા છે. અભિનેતાએ તેના ટૂંકા કરિયરમાં અપાર સંપત્તિ એકઠી કરી છે. તેની મોટાભાગની કમાણી ફિલ્મો દ્વારા આવે છે. તમને જણાવી દઈએ કે વરુણે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હવે તે સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે.

View this post on Instagram
 
A post shared by VarunDhawan (@varundvn)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
New Chief Justice of India: જસ્ટિસ સૂર્યકાંતે લીધા શપથ, દેશના 53મા ચીફ જસ્ટિસ બન્યા
New Chief Justice of India: જસ્ટિસ સૂર્યકાંતે લીધા શપથ, દેશના 53મા ચીફ જસ્ટિસ બન્યા
Guru Margi 2026: નવા વર્ષ 2026થી ગુરુ માર્ગી થઈને આ રાશિઓનું ચમકાવશે નસીબ, થશે ધન લાભ
Guru Margi 2026: નવા વર્ષ 2026થી ગુરુ માર્ગી થઈને આ રાશિઓનું ચમકાવશે નસીબ, થશે ધન લાભ
Embed widget