શોધખોળ કરો
Advertisement
કાસ્ટિંગ કાઉચ પર આયુષ્યમાન બાદ આ હૉટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો, બોલી- હા, મને પણ ઘણીવાર......
ચિત્રાંગદા સિંહે કાસ્ટિંગ કાઉચ પર બોલતા કહ્યું કે, મારા મૉડેલિંગના સમયથી લઇને બૉલીવુડમાં ડેબ્યૂ સુધી મને ઘણીવાર આવા લોકોનો સામનો કરવો પડ્યો છે. કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં પણ આ જ હાલ છે
મુંબઇઃ બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આયુષ્યમાન ખુરાના બાદ હવે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે મોટો ખુલાસો કર્યો, તેને કહ્યું હા, મારી સાથે પણ આવુ થયુ છે, મારે ઘણીવાર આવા સમયનો સામનો કરવો પડ્યો છે.
ચિત્રાંગદા સિંહે કાસ્ટિંગ કાઉચ પર બોલતા કહ્યું કે, મારા મૉડેલિંગના સમયથી લઇને બૉલીવુડમાં ડેબ્યૂ સુધી મને ઘણીવાર આવા લોકોનો સામનો કરવો પડ્યો છે. કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં પણ આ જ હાલ છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને કોઇ ફોર્સ નથી કરતુ, અહીં દરેક પાસે પર્યાપ્ત સમય હોય છે. તમે ખુદ નિર્ણય લઇ શકો છો, તમને ખોટુ જરૂર લાગે છે જ્યારે તમારી પાસે કોઇ મોકો ફક્ત આ જ કારણોથી છીનવાઇ જાય છે. પણ આ તમારી ચૉઇસ છે.
એક્ટ્રેસ આગળ કહ્યું કે, જો તમે કૉમ્પ્રૉમાઇઝ કરવા માટે તૈયાર છો અને તમે મોકો ગુમાવવા નથી માંગતા તો, આ તે પણ તેમની મરજી છે. વળી, લૉકડાઉનમાં પોતાના સમય કેવી રીતે પસાર કરી રહી છે, તેના વિશે પણ અભિનેત્રીએ કેટલીક વાતો કહી હતી.
ઉલ્લેખનીય છે કે, ચિત્રાંગદા સિંહ પહેલા એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પણ પોતાના સાથે થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવને શેર કર્યો હતો. એક્ટરે લીડ રૉલની અવેજમાં કેવી રીતે કાસ્ટિંગ કાઉચ થયુ તે અંગે ખુલાસો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement