શોધખોળ કરો

Dharmendraએ પૌત્રના લગ્ન બાદ પત્ની Hema Malini અને દીકરી Eshaની માંગી માફી, કહ્યું- પર્સનલી વાત કરી શકતા..

Dharmendra Emotional Post: તાજેતરમાં જ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની ઉંમર અને પરિવાર માટે ખાસ પોસ્ટ લખી છે અને પોતાના દિલની વાત પણ કરી છે.

Dharmendra Emotional Post: બોલિવૂડમાં હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ પોતાના સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. એક સમય હતો જ્યારે લાખો છોકરીઓ ધર્મેન્દ્ર પર જીવ લૂટાવતી હતી. હવે તેઓ 87 વર્ષના થઇ ગયા છે અને આ ઉંમરમાં પણ તે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉંમરના આ તબક્કે તે તેના ચાહકો સાથે જોડાયેલ છે અને તેના ચાહકો સાથે પોતાને સંબંધિત દરેક અપડેટ શેર કરે છે. જેમાં તે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો ફેન્સને કહે છે. હવે તાજેતરમાં તેણે ઈશા અને આહાના અને તેના બાળકો માટે એક ખાસ પોસ્ટ લખી છે. જેમાં તેમણે પોતાના દિલની વ્યથા વ્યક્ત કરી છે.

View this post on Instagram
 
A post shared by Dharmendra Deol (@aapkadharam)

ધર્મેન્દ્રએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી

ધર્મેન્દ્ર દેઓલે તાજેતરમાં દીકરી ઇશા દેઓલ સાથેની તસવીર શેર કરતી એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું, 'ઈશા, આહાના, હેમા અને મારા બધા પ્રિય બાળકો... તખ્તાની અને વોહરાને હું પ્રેમ કરું છું અને દિલથી તમારા બધાનું સન્માન કરું છું. ઉંમર અને બીમારી મને જણાવી રહી છે હું તમારા સાથે પર્સનલી વાત કરી શકતો હતો. પરંતુ..

View this post on Instagram
 
A post shared by Esha Deol Takhtani (@imeshadeol)

ચાહકોથી લઈને સેલેબ્સ સુધી સૌ કોઈએ વરસાવ્યો પ્રેમ 

ધર્મેન્દ્રની આ પોસ્ટ પર ફેન્સ તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં એક પ્રશંસકે લખ્યું, 'ધર્મેન્દ્ર જી તમે શ્રેષ્ઠ છો'. જ્યારે બીજાએ લખ્યું, 'અમે તમને પ્રેમ કરીએ છીએ'. આ સિવાય ઘણા ફેન્સ ધર્મેન્દ્રની આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

ઈશાએ એક અનસીન તસવીર શેર કરીને જવાબ આપ્યો

ધર્મેન્દ્રની આ પોસ્ટ પર દીકરી ઈશાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને પિતાના ઈમોશનલ મેસેજનો જવાબ આપતા તેણે લખ્યું, 'લવ યુ પાપા.તમે બેસ્ટ છો. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને તમે તે જાણો છો. હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો. લવ યુ.'

આ ફિલ્મોમાં જોવા મળશે

ધર્મેન્દ્ર 87 વર્ષની ઉંમરમાં પણ બોલિવૂડમાં ખૂબ જ સક્રિય છે. જ્યારે તે મહેમાન તરીકે રિયાલિટી શોમાં ભાગ લેવાનું ચાલુ રાખે છે, ત્યારે તે કરણ જોહરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ જોવા મળશે. આ સિવાય તે 'અપના 2'માં જોવા મળશે. આ ફિલ્મ 2007માં રિલીઝ થયેલી 'અપને'ની સિક્વલ હશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ પણ સામેલ થશે.

તાજેતરમાં જ ધર્મેન્દ્રએ પૌત્ર કરણ દેઓલના લગ્નમાં ડાન્સ કરતા હાજરી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. પૌત્રના વરઘોડાથી લઈને સ્વાગત સુધી તેઓએ ખૂબ જ મજા કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Embed widget